________________
93
9૪
-સૂરોપનિષદ્
5.
સૂeોપનિષદ્ -
- गन्धलेपनमशुचिलेपनमिव, સુગંધી વિલેપનનો અશુચિ લેપનની જેમ ત્યાગ કરવો.
स्त्रियमहिमिव, સ્ત્રીનો સર્ષની જેમ ત્યાગ કરવો જોઈએ.
क्षारमन्त्यजमिव, સાબુનું ચાંડાળની જેમ વર્જન કરવું.
सुवर्णं कालकूटमिव, સુવર્ણનો કાલકૂટ ઝેરની જેમ ત્યાગ કરવો જોઈએ.
वस्त्रमुच्छिष्टपात्रमिव, વિશિષ્ટ કે નિરર્થક વસ્ત્રનું એંઠા પાત્રની જેમ વર્જન કરવું.
सभास्थलं श्मशानस्थलमिव ।।७-१।।
સભાસ્થળનો શ્મશાન સ્થળની જેમ ત્યાગ કરવો જોઈએ. (સાધનાપિપાસુએ લોકોના ટોળાથી દૂર ભાગવું જોઈએ.)
अभ्यङ्ग स्त्रीसङ्गमिव, માલિશનો સ્ત્રીસંગની જેમ ત્યાગ કરવો.
को मोहः ? का शोकः ?
ત્વમનુપયત: ૧-૧૮ના. જે એકત્વના દર્શન કરે છે એને શાનો મોહ ? અને એને શાનો શોક ?
मित्रमाहलादकं मूत्रमिव,
આટલાદ આપનાર મિત્રનો મૂત્રની જેમ ત્યાગ કરવો. (મૂત્રને જેમ અશુચિ અને અસ્પૃશ્ય માનીને તેના સંસર્ગનું વર્જન કરાય છે. તેમ સ્નેહીઓનો પણ સંસર્ગ છોડવો. કારણ કે એ પણ આધ્યાત્મિક સાધનામાં બાધક છે.).
• નિર્વાણોપનિષદ્ • सर्वसंविन्यासं संन्यासम्।
બધી બુદ્ધિનો ત્યાગ કરીને પૂર્ણપણે આત્મસમર્પણ એનું નામ સંન્યાસ.
स्पृहां गोमांसमिव, સ્પૃહાને ગોમાંસની જેમ અત્યંત વર્પ સમજીને તેનો ત્યાગ કરવો.
ज्ञातचरदेशं चण्डालवाटिकामिव,
પોતાના પરિચિત ક્ષેત્રનો ચાંડાળના વાડાની જેમ ત્યાગ કરવો જોઈએ. (કારણ કે ત્યાં જનસંપર્કનો વિશેષ સંભવ હોવાથી આત્મસાધનામાં અવરોધ આવે છે.)
• બ્રહ્મબિંદૂપનિષદ્ • मन एव मनुष्याणां,
कारणं बन्धमोक्षयोः। बन्धाय विषयासक्तं,
मुक्त्यै निर्विषयं स्मृतम् ।।२।।
[10]