________________
१६
@सूक्तोपनिषद्
-१५ મન જ મનુષ્યોના બંધન અને મોક્ષનું કારણ છે. વિષયાસક્ત મન બંઘન માટે થાય છે અને નિર્વિષય મન મુક્તિ માટે થાય છે.
-सूक्तोपनिषद् - आलोकयन्तं जगदिन्द्रजाल
मापत् कथं मां प्रविशेदसङ्गम् ?।।१-१६।। અંતર્ગત આત્મિક આનંદનો આશ્રય કરતો, આશારૂપી પિશાચીની અવજ્ઞા કરતા, જગતની ઈન્દ્રજાળનું આલોકન કરતા અને અસંગ એવા મને આપત્તિ કેમ સ્પર્શી શકે ?
निरस्तविषयासङ्ग,
सन्निरुद्धं मनो हृदि। यदा यात्युन्मनीभावं,
तदा तत् परमं पदम् ।।४।। વિષયાસક્તિનો જેમાં વિનાશ થયો છે, જેનો સમ્યક નિરોધ કરાયો છે એવું મન જ્યારે હૃદયમાં ઉન્મનીભાવ પામે ત્યારે તે પરમ પદ બની જાય છે.
अभेददर्शनं ज्ञानं,
ध्यानं निर्विषयं मनः। स्नानं मनोमलत्यागः,
शौचमिन्द्रियनिग्रहः ।।२-२॥ અભેદભર્શન જ્ઞાન છે, નિર્વિષય મન ધ્યાન છે. મનોમલનો ત્યાગ સ્નાન છે અને ઈન્દ્રિયોનો નિગ્રહ શૌચ છે.
• महाविद्योपनिषद . गुरुरेव हरिः साक्षा
नान्य इत्यब्रवीच्छुतिः । ગુરુ જ સાક્ષાત્ હરિ છે, અન્ય નહી એમ કૃતિમાં કહ્યું છે.
• मंseणालोपनिषद . यस्य सङ्कल्पनाशः स्या
त्तस्य मुक्तिः करे स्थिता। જેના સંકલા-વિકલ્પનો નાશ થઈ જાય, તેની મુક્તિ હાથવેંતમાં
विद्वान् स्वदेशमुत्सृज्य,
संन्यासानन्तरं स्वतः। कारागारविनिर्मुक्त
चोरवद्दरतो वसेत् ।।२-११।। વિદ્વાન પોતાના દેશને છોડીને સંન્યાસ પછી સ્વયં કારાગારથી મુક્ત થયેલ ચોરની જેમ તેનાથી દૂર રહે.
छ.
• मैय्युपनिषद . आनन्दमन्तर्निजमाश्रयन्त
माशापिशाचीमवमानयन्तम्।
मृता मोहमयी माता,
जातो बोधमयः सुतः। सूतकद्वयसम्प्राप्तौ,
कथं सन्ध्यामुपास्महे ?।।२-१३।।
1111