________________
अथ
स्तवोपनिषद्
मां स्तोतुमभ्युद्यतोऽसि, किन्त्वहं किमपि न ददामि, परेण तु स्वमांसमपि दत्तमित्यूचानमिव भगवन्तं प्रत्याहकृपां वहन्तः कृपणेषु जन्तुषु,
स्वमांसदानेष्वपि मुक्तचेतसः। त्वदीयमप्राप्य कृतार्थकौशलं,
સ્વત: સજ્જનયંચનેથ: ૧-ના हे भगवन् ! सुगतसदृशाः क्षुद्रेषु जीवेषु करुणां कृतवन्तः, बुभुक्षितसिंहाय स्वशरीरमांसमपि दानशूरतया मनाप्रतिबन्धं विनैव तैर्दत्तमिति । किन्तु विश्वकल्याणकरत्वेन कृतकृत्यं भवदीयं नैपुण्यं
स्तवोपनिषद् तैर्न प्राप्तम् । अतस्ते स्वपरकरुणाफलानभिज्ञाः स्वां प्रत्येवास्मासु करुणामुत्पादयन्ति।
स्वशरीरस्थकृमिकृपा न कृता, सिंहकृपाऽपि निरनुबन्धत्वेन निर्विवेका, किल कृपालवो वयमिति स्मयः - इति त्रितयादशुभबीजान्नैते दयालवः, अपि तु दयापात्राणि । त्रितयं च तत् त्वदीयनैपुण्याधिगमविरहादिति तन्नैपुण्यमेवास्माकमस्तु किं परेणेति भावः ।
परवादिनोऽपि निपुणमतयोऽत्यन्तमभियुक्ता भवन्तीति को मय्येव पक्षपात इति पृच्छन्तमिव भगवन्तं प्रत्याह
પણ પ્રભુ ! સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા દ્વારા કૃતકૃત્ય એવી આપના જેવી કુશળતા એમને મળી ન હતી. માટે સ્વ-પર પ્રત્યે કરુણા કેવી રીતે કરાય, એનો શું લાભ થવો જોઈએ, એની તેમને જાણ જ ન હતી. માટે ઉલ્ટી અમને એમના પ્રત્યે કરુણા ઉભરાય છે. એક તો પોતાના શરીરમાં કૃમિજીવો હતા એની કરુણા ન કરી. સિંહ પ્રત્યેની કરુણા હોવા છતાં સિંહને કોઈ સાનુબંધ લાભ ન થવાથી તે કરુણા વિવેકહીન હતી અને પાછું પોતે દયાળુ છે આવું માનવું. આ ત્રિપુટી તેમનું અશુભ કરનારી છે માટે વાસ્તવમાં તેઓ દયાળુ નહીં, પણ દયાપાત્ર છે. એ અશુભ ત્રિપુટી પણ આપની કુશળતાની પ્રાપ્તિના અભાવે જ હતી. માટે અમે તો એ કુશળતા જ માંગીએ છે.
વત્સ ! નિપુણતા તો પરદર્શનના વાદીઓમાં પણ હોય છે, તેઓ પણ ઘણો પુરુષાર્થ કરતાં હોય છે. તો પછી મારામાં જ પક્ષપાત રાખવાનું શું કારણ છે ? જાણે ભગવાને આવો પ્રશ્ન કર્યો હોય, તેમ એનો જવાબ આપતા કહે છે –
- વત્સ ! મારી સ્તુતિ કરવા તું સજ્જ થયો છે, પણ હું તો કોઈને કાંઈ આપતો નથી. બીજાએ તો પોતાના શરીરનું માંસ પણ આપી દીધું હતું, જાણે ભગવાન આમ કહી રહ્યા હોય, તેમ અહીં એનો જવાબ આપતા કહે છે –
મારા નાથ ! બુદ્ધ જેવાઓએ બિચારા જીવો પર કરુણા કરી હતી, ભૂખ્યા સિંહને પોતાના શરીરનું માંસ ઘરી દીધું હતું, એમાં તેમને કોઈ ખચકાટ નહીં થયો હોય, પોતાને દાનવીર ને દયાળુ માનતા હશે. ૨. , ૬ - ગૃપ | ૨. T- થવા