________________
१२४
- મસિદ્ધ:
-ર્મસિદ્ધિ: -
- ૨૩ रिष्यमाणत्वात् । किञ्चामूर्तं कर्म न भवति, आकाशवत्प्रागुक्तानुग्रहोपघाताभावात्। तथाहि- सत्त्वानामनुग्रहमुपघातं वा यथा गगनं न किमपि करोति तद्वदनापीति। न चाकाशेऽमूर्त्तत्वादन्यदकरणनिमित्तमस्ति किन्त्वमूर्त्तत्वमेव, अत्रापि चामूर्त्तत्वमविशिष्टमिति । ननु कुत्रचिद्देशे सुखमनुभूयते, यथोष्णकालेऽर्बुदाचले, कुत्रचित्तु दुःखम्, यथोष्णकाले मरुस्थले गौर्जराणामिति साधनविकलता दृष्टान्तस्येति चेत् ? न, तत्रापि गगनव्यतिरिक्तजलादिनिमित्तत्वात्। तथाहि- वातबहुलस्य पुंसो निर्जले देशे सुखं सजले दुःखम्, न च सुखं दुःखं वा शुद्धक्षेत्रोद्भवं
ઉત્તરપક્ષ :- ના, કારણ કે આગળ વાસનાનું નિરાકરણ થવાનું છે. વળી કર્મ અમૂર્ત ન હોઈ શકે. કારણ કે જો એ અમૂર્ત હોય તો એ આકાશ જેવું નિષ્ક્રિય થઈ જાય. અનુગ્રહ-ઉપઘાત ન કરી શકે. એ પૂર્વે કહ્યું જ છે. તે આ મુજબ - જેમ આકાશ જીવોને અનુગ્રહઉપઘાત કાંઈ કરતું નથી એમ અમૂર્ત તરીકે માનેલું કર્મ પણ ન કરે. આકાશ નિષ્ક્રિય છે તેમાં તેના અમૂર્તપણા સિવાય બીજું કોઈ કારણ નથી. પણ તેનું અમૂર્તત્વ જ કારણ છે. તેમ કર્મમાં તમે માનેલું અમૂર્તત્વ સમાન જ છે.
પૂર્વપક્ષ :- કો'ક સ્થળે સુખનો અનુભવ થાય છે. જેમ કે ઉનાળામાં આબુ પર્વત પર, કો'ક સ્થળે દુ:ખનો અનુભવ થાય છે. જેમ કે ઉનાળામાં ગુજરાતીઓને રાજસ્થાનના રણમાં. આ રીતે આકાશ પણ સુખ-દુ:ખનો હેતુ છે. તેથી તમે આપેલું દેખાતા સાધનવિકલ છે. ‘અનુગ્રહ-ઉપઘાતનો અભાવ’ આ હેતુ દષ્ટાન્તમાં
तस्य सर्वत्राप्यविशेषात्, तस्मात् सुखादीनां जलाद्यन्वयव्यतिरेकानुविधायित्वाद् न साधनविकलता निदर्शनस्येति ।
नन्वस्तु वासनारूपं कर्मेति चेत् ? न, तव मते वास्यातिरिक्तवासकाकल्पनेन पुष्पादिगन्धवैकल्ये तिलादौ वासनाप्रसङ्गः स्यात्, अतिरिक्तवासककल्पने तु तदेवादृष्टम्, परमार्थसदतिरिक्तकर्मास्वीकारे तु वासना न युक्ता । न चासत्ख्यात्युपनीतादृष्टभेदाग्रहात् ज्ञानवासनेति वाच्यम्, पुष्पादिगन्धभेदाग्रहेऽपि तैलादिगन्धेषु तद्वासनाप्राप्तेः, ज्ञानवासना નથી થતા, કારણ કે શુદ્ધ ક્ષેત્ર તો સર્વત્ર સમાનરૂપે છે જ. માટે સુખ-દુ:ખ વગેરે પાણીના અન્વય-વ્યતિરેકને અનુસરે છે. માટે અમે આપેલું દેખાતું સાધનવિકલ નથી.
પૂર્વપક્ષ :- છતાં પણ કર્મ વાસનારૂપ માનીએ તેમાં શું આપત્તિ છે ?
ઉત્તરપક્ષ :- તમારા મતે વાસનાથી ભિન્ન કોઈ વાસક છે કે નહીં ? જો નથી તો પપ વગેરેની સુગંધ વિના જ તલ વાસિત થઈ જશે, એવી આપત્તિ આવશે. અને જો વાસનાથી ભિન્ન કોઈ વાસક તત્વ માનશો, તો એ કર્મ જ હોઈ શકે. પારમાર્થિકરૂપે વિધમાન એવું અતિરિક્ત કર્મ ન માનો તો ‘વાસના’ની માન્યતા ઉચિત નથી.
પૂર્વપક્ષ :- વાસનાના કારણરૂપે વાસક તત્ત્વ હોવું જ જોઈએ, તેવો તમે આગ્રહ રાખો છો. પણ વાસકતત્વ ન હોવા છતાં વાસના થઈ શકે છે. જેમ કે મૃગજળમાં પાણી ન હોવા છતાં પણ અસખ્યાતિ થાય છે – જે નથી તેનો ભાસ થાય છે, જલ નથી-જલ ભેદ છે, પણ તેનું ગ્રહણ ન થવાથી પાણી છે એવું લાગે છે. તેમ પ્રસ્તુતમાં પણ અસખ્યાતિથી કર્મભેદનું ગ્રહણ ન થવાથી જ્ઞાનવાસના થાય છે.
ઉત્તરપક્ષ :- જો ભેદનો અગ્રહ થવાથી જ વાસના થતી હોય તો પુષ્પ વગેરે ન હોય, તો ય પુષ્પાદિગંધભેદનો અગ્રહ થવાથી તેલ વગેરેની ગંધની વાસના થઈ જવાની આપત્તિ આવશે.
રહેતો નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે એ સુખ-દુઃખનું કારણ પણ આકાશથી ભિન્ન એવી પાણી વગેરે વસ્તુઓ છે. તે આ પ્રમાણે - જેને દમનો રોગ છે, તેને નિર્જળ (સૂકા) દેશમાં સુખ થાય છે. અને ભેજવાળા દેશમાં દુ:ખ થાય છે. સુખ કે દુઃખ શુદ્ધ ક્ષેત્રને કારણે