________________
- कर्मसिद्धिः
१०१
तदुक्तम् -
“कालोऽपि समयादिर्यत्केवलः सोऽपि कारणम् । તત વ ઘસમ્બૂત, વિજ્ઞોપપદ્યતે।।9।। यतश्च काले तुल्येऽपि, सर्वत्रैव न तत्फलम् । લતો દેત્વન્તરાવેક્ષ, વિજ્ઞયંતક્રિક્ષી ।।૨।।” કૃતિ। (શાસ્ત્રવાર્તાસમુયે ૨/૭૭-૭૮)
एवं विश्ववैचित्र्यं कर्मकृतं सिद्धमपि नियत्यादिसापेक्षं बोध्यमन्यथा स्याद्वादभङ्गप्रसङ्गः ।
तदुक्तम् -
“ अतः कालादयः सर्वे, समुदायेन कारणम् ।
गर्भादिः कार्यजातस्य, विज्ञेया न्यायवादिभिः ॥ १ ॥
न चैकैकत एवेह क्वचित्किञ्चिदपीक्ष्यते ।
કોઈ નિયામક ન જ માનવો હોય, તો આ પ્રશ્ન ઉભો જ રહે છે. તે કહ્યું પણ છે – સમયાદિ જે કાળ છે તેના માત્રથી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. માટે કેવળ કાળ કારણ બને એ વસ્તુ કોઈ રીતે સંગત થતી નથી. IIII
વળી કાળ તુલ્ય હોવા છતાં પણ સર્વત્ર તેનું ફળ મળતું નથી. માટે જે ફળ મળે છે, તેને બીજા કોઈ હેતુની અપેક્ષા છે, એમ વિચક્ષણોએ જાણવું. રા
આ રીતે વિશ્વનું વૈચિત્ર્ય કર્મકૃત છે એવું સિદ્ધ થાય છે. પણ ‘એ કર્મકૃત વૈચિત્ર્ય પણ નિયતિ વગેરેને સાપેક્ષ છે' એમ સમજવું. અન્યથા સ્યાદ્વાદનો ભંગ થઈ જાય. તે કહ્યું છે –
માટે કાળાદિ સર્વે સમુદાયથી ગર્ભ વગેરે કાર્યોના કારણ છે એમ ન્યાયવાદીઓએ જાણવું. ॥૧॥
પ્રત્યેક એવા કાળાદિથી તો ક્યાંય કશું પણ ઉત્પન્ન થતું
ર્મસિદ્ધિઃ
तस्मात् सर्वस्य कार्यस्य, सामग्री जनिका मता । । २ । । "
તા
१०२
(શાસ્ત્રવાર્તાસમુયે ૨/૭૬-૮૦) कालादयश्चत्वारोऽपि स्वातन्त्र्येण हेतवः इत्येके, केचित्तु कालादृष्टे एव स्वातन्त्र्येण हेतू, नियतिस्वभावावदृष्टधर्मत्वेन विवक्षिती । दृष्टादृष्टसाधारण्येन नियतिः स्वभावश्च सर्वस्य वस्तुनो धर्माविति ।
तदुक्तं श्रीमद्धरिभद्रसूरिपादैः शास्त्रवार्तासमुच्चये“स्वभावो नियतिश्चैव कर्मणोऽन्ये प्रचक्षते ।
धर्मावन्ये तु सर्वस्य, सामान्येनैव वस्तुनः ।।१।। " इति । (શાસ્ત્રવાર્તાસમુધ્વયે ૨/૮૧)
यथा सामग्री कार्यजनिका तथा प्रतिपाद्यते, तथाहि ब्रह्मदत्तचक्रिणो निजं द्विजमित्रं प्राप्यैवावश्यं भावितीव्रचक्षुर्दर्शनावरणोदयादन्धत्वं तत्र હોય એવું દેખાતું નથી. માટે સર્વ કાર્યો સામગ્રીથી ઉત્પન્ન થાય છે, એવું સર્વજ્ઞોએ માન્યું છે. IIII
કેટલાક માને છે કે કાળાદિ ચારે સ્વતન્ત્રપણે હેતુ છે, કેટલાક માને છે કે કાળ અને કર્મ જ સ્વતંત્રપણે હેતુ છે. નિયતિ અને સ્વભાવ કર્મના ધર્મ તરીકે વિવક્ષિત છે. કેટલાક એમ માને છે કે નિયતિ અને સ્વભાવ દૃષ્ટ અને અદૃષ્ટમાં સાધારણરૂપે = પ્રત્યક્ષ અને પરોક્ષ કારણોમાં સમાનરૂપે સર્વ વસ્તુના ધર્મો છે. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું છે –
અન્ય વાદીઓ સ્વભાવ અને નિયતિને કર્મના ધર્મો કહે છે. અન્ય વાદીઓ તેમને સામાન્યથી જ સર્વ વસ્તુઓના ધર્મ કહે 8.11911
સામગ્રી જે રીતે કાર્યની જનક બને છે, તેનું હવે પ્રતિપાદન કરાય છે. જેમકે બ્રહ્મદત્ત ચક્રવર્તીને પોતાના બ્રાહ્મણમિત્રને પ્રાપ્ત