________________
८२
- વર્મસિદ્ધઃ
-~ર્મસિદ્ધિ: – मभ्युपगम्यते, स्वभावोऽपि भवतैवंविधः स्वीकृतः, ततो न कोऽपि विशेष इति । अमूर्तश्चेत् ? नासौ देहादीनामारम्भकः, अनुपकरणत्वात्, दण्डादिसामग्रीविकलकुम्भकारवत् । एवं सुखदुःखादिहेतुरपि न स्वभावोऽमूर्तत्वात्, जीवानामनुग्रहोपघातावपि न कर्तुं समर्थो गगनमिव । तदुक्तम्'जमणुग्गहोवघायाजीवाणं पुग्गलेहितो' इति वचनात्। ननु जीवेन व्यभिचारः, तस्यामूर्त्तत्वेऽपि सुखदुःखयोः हेतुत्वादिति चेत् ? न, एकान्तेनामूर्तत्वाभावेन व्यभिचाराभावात । नन्वेकान्तेनामर्त्तत्वाभावि किं बीजम् ? क्षीरनीरवदनादिकर्मसन्तानपरिणामापन्नत्वमेव बीजं तस्य च बीजाकुरभावेनैव परस्परं हेतुहेतुमद्भावात, तथा च परमार्थतः न
મૂર્ત
અમૂર્ત
તો તેમાં કર્મ કરતા કોઈ | તો તે દેહાદિને ઉત્પન્ન ન કરી શકે, કારણ કે ભેદ નહીં રહે. કારણ | તેની પાસે કોઈ ઉપકરણો નથી. દંડાદિ સામગ્રીકે કર્મ પણ મૂર્ત અને રહિત કુંભારની જેમ. વિચિત્ર સ્વભાવવાળું તથા સ્વભાવને અમૂર્ત માનશો તો તે સુખ-દુઃખ મનાય છે. અને તમે વગેરેનો હેતુ પણ નહીં બની શકે. કારણ કે તે રસ્વભાવ પણ એવો જ અમૂર્ત હોવાથી જીવ પર અનુગ્રહ કે ઉપઘાત નહીં માવ્યો હોવાથી, તેનાથી | કરી શકે. આકાશની જેમ. કહ્યું પણ છે ‘કારણ કોઈ ફરક ન રહ્યો. | કે જીવોને પુદ્ગલોથી અનુગ્રહ-ઉપઘાત થાય છે.”
केवलो जीवो मूर्तसुखदुःखानुभवनिमित्तः, किन्तु सुखदुःखानुभवनिमित्तं कर्म, तन्निमित्तश्च सुख-दुःखानुभव इति कुतो व्यभिचारः ?, नेत्यर्थः । नन्वेवं मुक्तात्मनो व्यभिचारः, न च तस्यापि मूर्तता कल्पयितुं शक्या, अनादिकर्मसन्तानपरिणामापन्नत्वाभावादिति चेत् ? न, मुक्तात्मनि सुखदुःखनिबन्धनयोः सातासातयोरभावेन सुखदुःखानुभवाभावात् । सुखदुःखोभयनिमित्तत्वमेव मुक्तात्मनां निषिध्यते, न केवलं सुखनिमित्तत्वमपि, साहजिकनिरुपमेयसुखस्वरूपत्वात्तस्येति। अपि चापरिणामिकारणत्वेन सुखदुःखनिबन्धनभूतं मूर्तत्वं मुक्तात्मनि निषिध्यते, न तु परिणामिએકમેકરૂપે પરિણામ પામ્યો છે. કર્મસંતાન અનાદિ છે, કારણ કે કર્મો વચ્ચે પરસ્પર બીજ અંકુરની જેમ કારણ-કાર્યભાવ છે. માટે વાસ્તવમાં તો કેવળ જીવ મૂર્તસુખ-દુઃખોનું કારણ નથી, પણ કર્મના કારણે સુખ-દુઃખનો અનુભવ થાય છે અને સુખ-દુ:ખોના અનુભવ કર્મનું કારણ છે, માટે વ્યભિચાર ક્યાંથી ? અર્થાત્ મૂર્ત જ સુખાદિના કારણ તરીકે સિદ્ધ થવાથી વ્યભિચાર આવતો નથી.
પૂર્વપક્ષ :- પણ આ રીતે માનતા મુક્ત જીવોને લઈને વ્યભિચાર આવશે. તેઓમાં મૂર્તત્વની કલાના કરવી શક્ય નથી, કારણ કે તેઓ અનાદિ કર્મસંતાન સાથે પરિણામ પામ્યા નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે મુક્ત આત્માઓમાં સુખ-દુઃખના કારણભૂત એવા સાતા-અસાતાનો અભાવ હોવાથી તેમને સુખદુ:ખીનો અનુભવ હોતો નથી. અહીં એ ધ્યાનમાં રાખવું કે મુક્ત જીવોમાં સુખ-દુ:ખ એ ઉભયનું નિમિત્ત હોતું નથી, એવો જ નિષેધ કરાય છે. માણસ સુખના નિમિત્તનો નહીં. કારણ કે મુક્ત જીવો સ્વયં સહજ નિરુપમ સુખસ્વરૂપ છે.
વળી અપરિણામી કારણરૂપે સુખ-દુઃખના હેતુભૂત મૂર્તવ મુક્ત આત્મામાં નથી, એવો જ નિષેધ કરાય છે. પરિણામી કારણપણું તો તેમનામાં છે જ. તેનો નિષેધ કરાતો નથી. મુક્તાત્માઓ નિરુપમ
પૂર્વપક્ષ :- મૂર્ત હોય તેનાથી જ અનુગ્રહાદિ થાય, એ વાતમાં જીવથી વ્યભિચાર આવે છે. કારણ કે જીવ અમૂર્ત હોવા છતાં પણ સુખ-દુઃખનો હેતુ છે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે જીવ એકાન્ત અમૂર્ત નથી, કથંચિત્ મૂર્ત પણ છે. માટે તેનાથી વ્યભિચાર આવતો નથી.
પૂર્વપક્ષ :- જીવ એકાન્ત અમૂર્ત નથી એનું શું કારણ છે ? ઉત્તરપક્ષ :- જીવ અનાદિ કર્મસંતાન સાથે દૂધ-પાણીની જેમ