________________
—ર્મસિદ્ધિ
त्वस्यौचित्येन गौरवस्यादोषत्वात्, प्रत्यभिज्ञादिसत्त्वेन क्षणिकत्वबाधाच्च । किञ्च कुर्वद्रूपसत्त्वे एकत्र घटोत्पत्तिः, नान्यत्रेत्यत्र देशनियामक - हेतुत्वाश्रयणे स्वभाववादः परित्यक्तः स्यात्, कार्यमनुमायैव प्रेक्षावतां प्रवृत्तिश्च अन्यथा कारणमन्तरेणापि कार्यसम्भावनयैव निष्प्रकम्पप्रवृत्तिप्रसक्तेः। स्वभावहेतुस्वीकारे निर्हेतुका भावाः प्रभवन्तीत्यपि न युक्तम्, वदतोव्याघातात्, तदुक्तम्- “न हेतुरस्तीति वदन् सहेतुकं,
७९
ચક્રવિશિષ્ટ દંડને કારણ માનવું ? એમાં કોઈ વિનિગમક નથી, માટે બંને રીતે વ્યાપ્યનું નિર્વચન કરવા જતાં ગૌરવ તો થાય જ છે. પણ એ પ્રામાણિક હોવાથી એમાં દોષ નથી. પણ અપ્રમાણ એવા કુર્વદ્ રૂપત્વને માનવામાં જ દોષ છે.
વળી કુર્વ૫ત્વની સિદ્ધિ ક્ષણિકવાદ પર આધારિત છે. અને ક્ષણિકવાદ પોતે જ નિરાધાર છે. તે આ રીતે –
‘આ તે જ ઘટ છે જે મેં પૂર્વે જોયો હતો' આવી પ્રત્યભિજ્ઞા થાય છે, માણસ કોઈના ઘરે થાપણ મૂકીને પરદેશ જાય પછી તે આવીને તે પાછી માંગે છે, વગેરે બાબતો પણ ક્ષણિકત્વનો બાધ કરે છે. જો એકાંતે ક્ષણિકત્વ હોય તો આ બધું ઘટી ન શકે.
વળી કુર્વવ્રૂપ હાજર હોય તો એક સ્થળે જ ઘટોત્પત્તિ થાય, અન્યત્ર ન થાય, એવો દેશનિયમ કરવા માટે કોઈ નિયામક હેતુ તો માનવો જ પડશે. અને એવો હેતુ માનો એટલે સ્વભાવવાદ છૂટી જશે.
બુદ્ધિશાળી લોકો કારણ પરથી કાર્યનું અનુમાન કરીને જ પ્રવૃત્તિ કરે છે, તે વાસ્તવિકતા પણ સ્વભાવવાદનો બાધ કરે છે. જો આવું ન હોય તો કારણ વિના પણ કાર્યનો વિચાર કરવા માત્રથી જ તેઓ બેધડક પ્રવૃત્તિ કરે, એવી આપત્તિ આવશે.
વળી તમે સ્વભાવને હેતુ માન્યો છે તેથી તમે એમ પણ ન કહી શકો કે ભાવો નિહૅતુક છે. કારણ કે એમ કહેવાથી તો ‘બોલનારને વ્યાઘાત' ન્યાય આવશે. ‘મારી માતા વઘ્યા છે’ આવું કહેવામાં જેમ
ર્મસિદ્ધિઃ
ननु प्रतिज्ञां स्वयमेव बाधते" इति । किञ्च स्वभावो भावरूपोऽभावरूपो वा ? भावश्चेत् ? नानास्वभाव एकस्वभावो वा ?, एकस्वभावोऽपि नित्योऽनित्यो वा ? न तावन्नित्यः, नित्यस्यैकरूपत्वेनार्थक्रियाकारित्वस्य क्रमयौगपद्याभ्यामसम्भवात् । नाप्यनित्यः एकत्वेन विरोधात् प्रतिसमयं भिन्नभिन्नरूपेण भवनादनित्यस्येति । नानास्वभावोऽपि वस्तुविशेष अकारणरूपो वा ? वस्तुधर्मो वा ? वस्तुविशेषोऽपि मूर्तोऽमूर्ती वा ? मूर्तश्चेत् ? कर्मणः सकाशादविशिष्टः, यतोऽदृष्टं मूर्तं विचित्र-स्वभावસ્વવચનવિરોધનો દોષ આવે છે, અહીં પણ તેના જેવો દોષ છે. કહ્યું પણ છે – જે હેતુ સહિત એમ બોલે કે હેતુ જેવી વસ્તુ જ નથી, તે તો પોતે જ પોતાની પ્રતિજ્ઞાનો બાધ કરે છે. (શૂન્યવાદી ‘પૂર્વ શૂન્યમ્’ એવી પોતાની પ્રતિજ્ઞાને પ્રમાણ સાથે રજુ કરે, ત્યારે તેની વાતનું ઉપરોક્ત યુક્તિથી ખંડન કરાય છે. ટૂંકમાં આ પણ સ્વવચનવિરોધનું ઉદાહરણ છે.)
વળી તમે માનેલો સ્વભાવ કેવો છે ?
સ્વભાવ
८०
ભાવરૂપ ?
કે
એકસ્વભાવવાળો ? નિત્ય ? કે અનિત્ય ?
ના, કારણ કે તે નિત્ય અને એકરૂપ હોવાથી ક્રમશઃ કે એક સાથે અર્થક્રિયા ન કરી શકે. માટે તેવો સ્વભાવ કર્તા ન બની શકે.
કે
અનેક સ્વભાવવાળો ?
વસ્તુ વિશેષ કે અકારણ વસ્તુધર્મ
ભાવરૂપ ?
ના, કારણ કે અનિત્ય માનીએ તો તેને એકસ્વભાવવાળો ન કહી શકાય. કારણ કે જે અનિત્ય હોય, તે પ્રતિસમય ભિન્ન ભિન્ન રૂપવાળું થાય છે.