________________
- कर्मसिद्धिः
प्रवृत्तेः फलप्राप्तेः यादृच्छिकत्वादिति । अपि च नालिकेरपादमूलेन पीतं कं कथं तत् फले प्राप्यते ?, गजभुक्तं च कपित्थं निर्गर्भमभग्नमेव कथं निर्गच्छति ?, तस्मात् यद् भावि तद्भवत्येवेति निश्चयः । तथा चोक्तम्
४९
‘યમાવ્યું તદ્મવત્યેવ, નાભિòરતામ્બુવત્
गन्तव्यं गमयत्येव, गजभुक्तकपित्थवत् ।।१ ।। न चर्ते नियतिं लोके, मुद्गपक्तिरपीक्ष्यते । तत्स्वभावादिभावेऽपि नासावनियता यतः ॥ 19 ॥” इति (શાસ્ત્રવાર્તાસમુયે ૨-૬૩) किं बहुना ! सुखादिकं सुखसाधनं वा सर्व नियतिकृतं न કારણકે ફળ પ્રાપ્તિ તો થાય પણ અને ન પણ થાય.
વળી નિયતિ જ સર્વોપરિ છે, તેના અમુક દૃષ્ટાન્ત પણ સાંભળો- નાળિયેરીના મૂળિયાઓ જે પાણી પીવે છે, તે તેના ફળમાં શી રીતે પ્રાપ્ત થાય છે ? હાથી કોઠાનું ફળ ખાય તે અંદરના સાર વગરનું અને ભાંગ્યા વગરનું જ કેમ નીકળે છે ? માટે આવા દૃષ્ટાન્તોથી પણ નિશ્ચય થાય છે કે જે થવાનું હોય તે થાય જ. કહ્યું પણ છે –
જે થવાનું હોય તે થાય જ છે. જેમ કે નાળીયેરફળનું પાણી. જે જવાનું હોય તે જાય જ છે, જેમ કે હાથીએ ખાધેલું કોઠાનું ફળ. ||૧||
તથાવિધ સ્વભાવ વગેરે હોવા છતાં પણ નિયતિ વિના લોકમાં મગનો પાક પણ દેખાતો નથી.કારણકે મગનો પાક થાય છે તે અનિયત હોતો નથી. ||૧|
વધારે કહેવાથી શું ? સુખ વગેરે કે સુખસાધન, એ બધું જ નિયતિ વડે થાય છે. પુરુષાર્થ વગેરેથી નહીં. તે આ પ્રમાણે – જો
कर्मसिद्धिः
पुरुषकारादिना, तथा हि- यदि पुरुषकारकृतं सुखाद्यनुभूयेत तर्हि समानेऽपि पुरुषकारे कर्षकादीनां फलवैसादृश्यं केषाञ्चित् फलाभावश्च न स्यात् केषाञ्चित् पुरुषकाराभावेऽपि विपुलधनधान्यादिप्राप्तिश्च दृश्यते, ततः सर्वं नियतिकृतमेव । नापि कालकृतं तस्यैकरूपत्वेन विश्ववैचित्र्यानुपपत्तितः निराकृतत्वात् । नापीश्वरकृतम्, तादृगीश्वराभावात् ।
नन्वनुमानात् तादृगीश्वरसिद्धि:, तथाहि क्षित्यङ्कुरादिकं कृतिजन्यं कार्यत्वात् घटवत्, न च शरीराजन्यत्वेन सत्प्रतिपक्षितोऽयं कार्यत्वरूपो પુરુષાર્થથી સુખ વગેરેનો અનુભવ થતો હોય, તો સમાન પુરુષાર્થ કરવા છતાં પણ ખેડૂતો વગેરેને ભિન્ન ભિન્ન ફળ ન મળે. અને કેટલાકને ફળ મળતું જ નથી, તેવું પણ ન થાય. કેટલાકને પુરુષાર્થ વિના પણ પુષ્કળ ધન-ધાન્ય વગેરેની પ્રાપ્તિ દેખાય છે. માટે તે સર્વ નિયતિ વડે જ કરાયેલું છે. વળી તે કાળકૃત પણ નથી. કારણ કે કાળ તો એકરૂપ જ છે. માટે જો કાળ કર્તા હોય તો વિશ્વની વિચિત્રતા ઘટે નહીં. આ રીતે કાળના કર્તૃત્વનું નિરાકરણ કરાયું છે. વળી તે ઈશ્વરકૃત પણ નથી. કારણ કે તેવો સર્જનહારરૂપ ઈશ્વર જ નથી.
५०
પૂર્વપક્ષ :- અરે, નથી કેમ ? અમે અનુમાનથી તેવા ઈશ્વરની સિદ્ધિ કરીએ છીએ –
પ્રતિજ્ઞા :- પૃથ્વી, અંકુર વગેરે કૃતિથી ઉત્પન્ન થયું છે.
હેતુ :- કારણ કે તે કાર્ય છે.
દૃષ્ટાન્ત :- જેમ કે ઘટ.
નિયતિવાદી :- તમારું અનુમાન પ્રતિઅનુમાનથી ખંડિત થઈ જાય છે. જોઈ લો અમારો પ્રતિપ્રહાર.
પ્રતિજ્ઞા :- પૃથ્વી, અંકુર વગેરે કૃતિજન્ય નથી.
હેતુ :- કારણ કે તે શરીરથી જન્ય નથી. દૃષ્ટાન્ત :- વાદળાની જેમ.