________________
-~~ર્મસિદ્ધિ –
सुविदितचरं ह्येतत् सर्वेषां विश्वजन्तूनामाधिव्याध्युपाधिजन्मजरामरणादिदुःखोत्करबारिपरिपूर्णे, मिथ्यात्वझञ्झावातविह्वलीभूते, भोगिभोगनिभभोगादिविषययादोभिर्व्याकुले, स्वप्नसन्निभसङ्गमादिभिरापातमात्ररम्ये, क्रोधमानमायादिकषायचित्रभानुना परिताप्यमाने, प्रव्रज्यादिविधिप्रकारकधर्मदायकवाचंयमनाविकवरैः सम्यक्त्वदेशविरतिसर्वविरत्यादियानपात्रैरुत्तार्यमाणभव्यजन्तुजातेऽस्मिन् संसारार्णवे यदि विश्ववैचित्र्यस्य किमपि कारणं वर्तते तदेव कर्मेति। येन केन प्रकारेण तस्यास्तित्वं प्रायः सर्वैर्दर्शनकारैः स्वीकृतमेव । तादृश इह भववारिधी सुखदुःखसाक्षात्कारकारकस्य पुण्यपापश्रेण्यनुभावकस्य, निःस्वाढ्यविकृतनीरोगिमनिषियाजातादिदशोपलम्भकस्य तस्य कर्मणो विद्यमानत्वं
એ સારી રીતે જાણેલુ છે કે વિશ્વના સર્વ જીવો સંસાર સાગરમાં ભ્રમણ કરે છે. એ સંસારસાગર આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ વગેરે દુઃખોના સમૂહરૂપ જળથી પરિપૂર્ણ છે. મિથ્યાત્વરૂપી વાવાઝોડાથી વિવળ છે. નાગની ફણાના આંબર જેવા ભોગ વગેરે વિષયોરૂપી જળચર જીવોથી વ્યાકુળ છે. સ્વપ્ન જેવા સંગમ વગેરેથી માત્ર ઉપલી દષ્ટિએ રમણીય છે. ક્રોધ-માન-માયા-લોભ આ કષાયોરૂપી અગ્નિથી પરિતાપવાળો છે. પ્રવજ્યા વગેરે વિવિધ પ્રકારના ધર્મને આપનારા એવા મુનિઓરૂપી શ્રેષ્ઠ નાવિકો સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે રૂ૫ વહાણો વડે ભવ્ય જીવોનો જેમાંથી વિસ્તાર કરે છે. એવા આ સંસારસાગરમાં સર્વ જીવોમાં જે પણ વિચિત્રતા દેખાય છે, તે સર્વનું જે કોઈ કારણ છે, તે કર્મ જ છે. જે તે પ્રકારે પણ તેનું અસ્તિત્વ બધા દર્શનકારોએ સ્વીકાર્યું જ છે. તેવા આ ભવસાગરમાં સુખ-દુ:ખનો સાક્ષાત્કાર કરાવનાર કર્મ જ છે. પુણ્ય-પાપની શ્રેણીનો અનુભવ કરાવનાર પણ કર્મ જ છે. ગરીબ, શ્રીમંત, વિકૃત, નીરોગી, ૨, મૂર્વ: |
સિદ્ધઃव्याहन्तुं न केऽपीशाः। केनचित् वासनारूपेण केनचित् शक्तिरूपेण कैश्चित् पञ्चान्यतमैकैककारणवादिभिश्च तेन तेन रूपेण तस्यास्तित्वं स्वीकृतमेव।
प्रथमतोऽयं लघुग्रन्थो दार्शनिकविषयविदनुयोगसूरिभिर्ग्रन्थविधातृभिया॑यविशारदन्यायाचार्यमहोपाध्यायश्रीमद्यशोविजयमुनिपुङ्गवानां कर्मप्रकृतेः प्रस्तावनामयो व्यरचि। किन्तु तस्याः कर्मप्रकृतेः प्रकाशयित्री भावनगरस्थश्रीजैनधर्मप्रसारकसभा अस्याः प्रस्तावनाया प्रमाणबाहुल्यात् तां नाग्रहीत्। अत: सैव प्रस्तावना तैर्विचक्षणविरचयितृवरः किञ्चिद्विवरणयुक्तेन कर्मसिद्धिनामकपुस्तकरूपेणाधुनार्थिजनेभ्यः प्रसादीक्रियते । यद्यप्यस्य कर्मसिद्धिनामकग्रन्थस्याभिधानमेव तस्य विषयं व्याचष्टे, બુદ્ધિશાળી, મૂર્ખ વગેરે દશાઓનો પણ જે ઉપલંભ થાય છે, તેનું કારણ કર્મ જ છે. એવા કર્મના અસ્તિત્વને નકારવા માટે કોઈ સમર્થ નથી.
કોઈ વાસનારૂપે કે કોઈ શક્તિરૂપે પણ કર્મને માટે જ છે. કોઈ કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ, આ પાંચમાંથી એક-એકને કારણ માને છે. તેમણે પણ તે-તે રૂપે કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું જ છે.
ગુરુદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા દાર્શનિક વિષયોના જ્ઞાતા છે, અનુયોગાચાર્ય છે. તેમણે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મુનિવર દ્વારા રચિત ‘કર્મપ્રકૃતિની પ્રસ્તાવનારૂપ આ લઘુગ્રંથ રચ્યો હતો. પણ તે ‘કર્મપ્રકૃતિ'નું પ્રકાશન ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ કર્યું, તેમાં તેમણે આ પ્રસ્તાવના ન લીધી, કારણ કે આ પ્રસ્તાવના વિસ્તૃત છે.
તેથી આ જ પ્રસ્તાવનામાં કેટલુંક વિવરણ કરીને તેને ‘કર્મસિદ્ધિ’ ગ્રંથનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ કાર્ય કરીને વિચક્ષણ વિરચયિતા એવા ગુરુદેવશ્રી હવે વિધાર્થી જનો પર કૃપા કરીને પ્રગટ કરે છે.