________________
-~
ર્મસિદ્ધિ: –
|
3.
મસિદ્ધિ:--
...અનુમોદ LL..... અભિનંદથી....... ધન્યવાદ......
૪ સુકૃત સહયોગી :
શ્રી પિંડવાડા જૈન સંઘ શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી
સિરોહી રોડ, પિંડવાડા. રાજસ્થાન કોd જ્ઞાનનિધિ સવ્યયની
ભૂરિ ભૂરિ અનુમોદના
वाङ्मुखम् । देहो यस्य निरामयोऽतुलशुचिर्नेत्रं नयन्भृङ्गतां, श्वासो यस्य पयोजगन्धतुलितः केऽब्जानि संवासयन् । काये यस्य विवर्ति मांसरुधिरं गोक्षीरधारासितं, न्यादोत्सर्गविधिर्न नेत्रविषयस्तस्मै नमोऽस्त्वर्हते।।१।। पूज्या श्रीदानसूरिः स्फटिकविमलहृदृश्यदेहप्रकर्षः, आप्तोक्तेः पारदृश्या स्वपरसमयविद् मूर्तिमान्पुण्यपुञ्जः। दुम्सेव्यो नीचसत्त्वैः प्रशमरसमयो जङ्गमः कल्पवृक्षा, कल्याणं सन्तनोतु परमगुरुवरः सोऽनिशं सूरिराजः ।।२।। प्रणम्यैवं जिनाधीशं, गच्छाधिपं यथाक्रमम् । पूज्यानां कर्मसिद्धिर्हि, प्रस्ताव्यते यथामति ।।३।।
જેમનો દેહ નિરામય છે, અતુલ્ય પવિત્રતા ધરાવે છે અને આંખને ભમરાની જેમ આસક્ત બનાવે છે. જેમનો શ્વાસ કમળની સુવાસ જેવો છે અને મસ્તક પરના (કે પાણીના ?) કમળોને સુવાસિત કરે છે. જેમના શરીરમાં રહેલા લોહી અને માંસ ગાયના દૂધની ધારા જેવા શ્વેત છે, જેમણે એવો ઉત્સર્ગવિધિ કહ્યો છે જે ચર્મચક્ષનો વિષય નથી. એવા શ્રી અરિહંતને નમસ્કાર થાઓ. ||૧||
સ્ફટિક જેવા નિર્મળ હૃદય દ્વારા જેમના આત્મસ્વરૂપનો પ્રકર્ષ દેખાઈ રહ્યો છે. જે જિનાગમોના પારગામી છે, સ્વ-પર શાસ્ત્રોના જ્ઞાતા છે અને મૂર્તિમંત પુણ્યjજ છે. નીચસત્ત્વોથી જેમની સેવા દુ:શક્ય છે. જે પ્રશમરસમય છે, જંગમ કલાવૃક્ષ છે. એવા પરમ ગુરુવર પૂજ્ય શ્રીદાનસૂરીશ્વર કલ્યાણનો સમ્ય વિસ્તાર કરો. //રા
આ રીતે જિનેશ્વરને અને ગચ્છાધિપતિને ક્રમશઃ પ્રણામ કરીને શ્રીપૂજ્ય (ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા) ની કર્મસિદ્ધિની પ્રસ્તાવના હું મારી મતિ અનુસાર કહું છું. ll3II,
......મોદી .....
અભિનંદન....... ધન્યવાદ.