________________
—ર્મસિદ્ધિ
अत्राह स्वभाववादी कालवादिनं प्रति भो कालवादिन् ! विश्ववैचित्र्यं कालकृतं त्वयोक्तं तदस्मद्युक्तिमुद्गरेण घट इव नङ्क्ष्यति, तथा हिआम्रराजादनीपिचुमन्दादयो निखिला अपि वनस्पतयः स्वभावत एव मधुमासादी फलप्रदा भवन्ति, न कालविलम्बात्, यत्त्वयोक्तम्- 'अन्यथा कथं न फलीभवन्ति ये मधुमासादी फलप्रदाः ते भाद्रपदादी' तदपि न रमणीयम्, भाद्रपदादौ तादृक् स्वभावाभावात्, अन्यथा आम्रफलमा पिचुमन्दफलम्, हिंसाद्यशुभक्रियातः स्वर्गादिकम् सुपात्रછે. એમ ધ્યાનમાં રાખવું જોઈએ.
સ્વભાવવાદ
२९
અહીં સ્વભાવવાદી કાળવાદીને કહે છે – હે કાળવાદી ! વિશ્વની વિચિત્રતા કાળથી થાય છે, એવું જે તે કહ્યું, તે અમારી યુક્તિઓરૂપી મુદ્ગરથી ઘડાની જેમ ભાંગી જશે. તે આ પ્રમાણે – આંબો, પીપળો, લીમડો વગેરે બઘી વનસ્પતિઓ સ્વભાવથી જ વસંતઋતુ વગેરેમાં ફળ દેનારી થાય છે. તેમાં કાળવિલંબ કારણ નથી. વનસ્પતિને ફળ દેવામાં કાળની અપેક્ષા નથી. એ તો તેમનો સ્વભાવ જ છે કે તે તે ઋતુમાં ફળ આપે છે.
વળી તમે જે કહ્યું કે જો કાળ હેતુ ન હોય તો જે વનસ્પતિ વસંતઋતુ વગેરેમાં ફળ આપે છે, તે ભાદરવા મહિના વગેરેમાં કેમ નથી આપતી ?” આ તમારી વાત સારી નથી. આ પ્રશ્નથી તમે કાળને હેતુ તરીકે સિદ્ધ ન કરી શકો. કારણ કે વનસ્પતિઓનો ભાદરવા વગેરે મહિનામાં તેવો સ્વભાવ નથી હોતો. સ્વભાવ જ સર્વે સર્વો છે. સ્વભાવની જો અવગણના કરો, તો કેટકેટલી આપત્તિઓઅજબ-ગજબની ઘટનાઓ થશે ખબર છે ? જોઈ લો–
(૧) લીમડાના ઝાડમાં કેરી આવશે. (૨) આંબાના ઝાડમાં લીંબોડી આવશે.
(૩) હિંસાદિ અશુભ ક્રિયાથી સ્વર્ગાદિ થશે.
ર્મસિિ
दानादिक्रियातः नरकादिकम्, मृदः पटादिकम्, तन्त्वादितः घटादिकम्, सिकतातः तैलं रज्जुश्च, जलात् नवनीतम्, करतले रोमराजयः, महिलायाः श्मश्रु, वन्ध्यायाः पुत्रोत्पत्तिः, पुरुषस्य गर्भाधानम्, शर्कराद्राक्षेक्षुरसगुडगोक्षीरादिमधुरपदार्थेषु कटुत्वम्, घोषातकीप्रमुखकटुकपदार्थसार्थेषु माधुर्यम्, गोक्षीरकुन्देन्दुतुषाररजतबलाकादिवस्तुजातेषु श्यामत्वम्, मयूरपिच्छादी चित्ररूपाभाव:, सर्पे निर्विषत्वम्, पर्वते चलत्वम्, वाय स्थिरत्वम्, मत्स्यतुम्बयोर्भूमौ तरणम्, द्विकस्य जले तरणम्, पक्षिगणस्य (૪) સુપાત્રદાનાદિ શુભ ક્રિયાથી નરકાદિ થશે.
(૫) માટીથી કપડા વગેરે બનશે.
३०
(૬) તંતુ વગેરેથી ઘટ વગેરે બનશે.
(૭) રેતીથી તેલ અને દોરડુ બનશે.
(૮) પાણીમાંથી માખણ બનશે. (૯) હથેળીમાં રોમરાજી ઉગશે. (૧૦) સ્ત્રીને દાઢી આવશે. (૧૧) વઘ્યાને દીકરો થશે.
(૧૨) પુરુષને ગર્ભાધાન થશે.
(૧૩) સાકર, દ્રાક્ષ, શેરડીનો રસ, ગોળ, ગાયનું દૂધ વગેરે મધુર પદાર્થોમાં કડવાશ થશે.
(૧૪) કારેલા, લીમડો વગેરે કડવા પદાર્થોમાં મધુરતા થશે. (૧૫) ગાયનું દૂધ, મોગરો, ચન્દ્ર, બરફ, ચાંદી, બગલા વગેરે વસ્તુઓમાં શ્યામપણું થશે.
(૧૬) મોરના પીંછામાં રંગબેરંગીપણું નહીં રહે.
(૧૭) સાપ ઝેરરહિત થઈ જશે.
(૧૮) પર્વતો ચાલવા લાગશે.
(૧૯) વાયુ સ્થિર થઈ જશે.
(૨૦) માછલી અને તુંબડુ જમીન પર તરશે.