________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स
શ્રી ભુવનભાનુસૂરિ જમશતાબ્દીએ નવલું નજરાણુ - ૨૨
•
યાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત શ્રીહરિભદ્રસૂરિ મહારાજા કૃતમ્
સ્વોપજ્ઞ અવમૂરિ અલંકૃતમ્ નવનિર્મિત હિંસોપનિષદ્ - ગુર્જરવૃતિવિભૂષિતમ્
• પુસ્તકનું નામ : હિંસાષ્ટક, • મૂળ કૃતિ : હિંસાષ્ટક (સ્વોપજ્ઞ અવચૂરિ સાથે)
મૂળકૃતિકાર તથા અવચૂરિકાર : શ્રીયાકિનીમહારાસૂનુ ભવવિરહાંકિત ૧૪૪૪ ગ્રંથ રચયિતા પ.પૂ.આચાર્યદેવશ્રી હરિભદ્રસૂરિ મહારાજા
નવનિર્મિત ગુર્જરવૃત્તિ : હિંસોપનિષદ્ • મૂળ કૃતિનું પાંચ હસ્તાદર્શો દ્વારા સંશોધન + ગુર્જર વૃત્તિનું નવસર્જન +
સંપાદન : પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ • વિષય : હિંસાનું સ્વરૂપ, હિંસાના પ્રકાર તથા અહિંસાપરિપાલનનું સચોટ
માર્ગદર્શન. • વિશેષતા : પ્રસ્તુત વિષયમાં અતિ સંક્ષેપમાં ગાગરમાં સાગર ઠાલવી દેતો,
અનેક શાસ્ત્રોના નિચોડરૂપ એકમાત્ર ગ્રંથ.
હિંસાષ્ટકમ્
છે સંશોધન + વૃત્તિનવસર્જન + સંપાદન છે પ.પૂ.વૈરાગ્યદેશનાદા આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય
કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજ
પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ પઠનપાઠનના અધિકારી : ગીતાર્થગુરુ અનુજ્ઞાત આત્મા
પ્રતિ : ૫00 • આવૃત્તિ : પ્રથમ, પ્રકાશન વર્ષ-વિ.સં. ૨૦૧૬, વી.સં. ૨૫૩૬, ઈ.સ. ૨૦૧૦ • મૂલ્ય : રૂા.૧૪)/
© શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રસ્તુત ગ્રંથના કોઈ પણ અંશનો ઉપયોગ કરતાં પૂર્વે લેખક અને પ્રકાશકની લેખિત મંજૂરી જરૂરી છે. આ ગ્રંથ જ્ઞાનદ્રવ્યમાંથી પ્રકાશિત થયો હોવાથી ગૃહસ્થોએ તેની માલિકી
કરવી હોય, તો તેનું મૂલ્ય જ્ઞાનખાતામાં અર્પણ કરવું. • મુદ્રકઃ શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૪૬૦૨૯૫
છે પ્રકાશક છે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ