SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४९ ન કહેવડાવ્યા પણ ફક્ત પોતાના મહામંડલેશ્વરના ખિતાબથી સંતુષ્ટ રહ્યા. લવણપ્રસાદ અણહિલપુર દરબારમાં રહ્યો હોય એમ લાગે છે અને પોતાની માતાના પુણ્યાર્થે બંધાવેલાં મંદિરો વગેરેના નિભાવ માટે તેને અપાવરાવેલ જુદી જુદી બક્ષિસો વગેરે ઉપરથી ત્યાં તે સર્વોપરિ સત્તા ભોગવતો હશે એમ સ્પષ્ટ દેખાય છે. અને તે વખતે વિરધવલ ધોળકામાં નિષ્ફટક રાજય ચલાવતો હતો. આ બે મંત્રીઓનું સ્થાન વળી કંઈક અજબ જ હતું. વિરધવલનો બન્ને ભાઈઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો અને નિંદાખોરોની ચાડી ચુગલી તરફ તે બિલકુલ ધ્યાન આપતો ન હતો. આખા રાજ્યની કારોબારી વ્યવસ્થા વસ્તુપાલના હાથમાં હતી, અને આખા રાજ્યના મંત્રીપદની મુદ્રા તેજપાલ પાસે હતી. અને વસ્તુપાલનો પુત્ર જૈત્રસિંહ ખંભાત બંદરના હાકેમનો હોદ્દો ભોગવતો હતો. આ સત્તા અને વિશ્વાસ અયોગ્ય સ્થાને મુકાયાં ન હતાં. આ બન્ને ભાઈઓ કે જેઓ મોટા યોદ્ધા હતા અને જેમનામાં ઘણી જ ઉચ્ચ પ્રકારની રાજ્યદ્વારી દક્ષતા અને રાજનીતિજ્ઞપણે હતા, તેઓએ રાજ્ય અને તેની સત્તા વધારવામાં આપેલો ફાળો ઘણો મોટો છે. વાઘેલાઓનું આ એક મહાભાગ્ય હતું કે તેમને આવા બે કાબેલ અને રાજનીતિજ્ઞ દક્ષ પુરુષો રાજ્યનો પાયો નાખવા માટે મળી ગયા, જો કે માતૃભૂમિના પ્રેમ વગરના ટુંકા મનના સ્વાર્થી મંત્રીઓ હોવાના કારણથી જ આ રાજ્યનો જલદીથી અંત આવ્યો. મંત્રીઓનાં સાર્વજનિક કાર્યો :- આ કાવ્યમાં અને અર્બુદગિરિપ્રશસ્તિ અને ગિરનાર પ્રશસ્તિ તથા નરનારાયણાનંદ કાવ્યમાં કહ્યું છે કે આ બે ભાઈઓએ બંધાવેલાં મંદિરો, संवत् १२८८वदि अमावास्यादिने भौमे राणकश्रीलावण्यप्रसाददेवराज्ये वटकूपके वेलाकुले प्रतीहारशाखाप्रतिपत्तौ श्रीमद्देवचन्द्रसूरिशिष्येण क्षुल्लकधर्मकीर्तिपाठयोग्या व्याकरणटिप्पनकपुस्तिका નિરિવતિ | પાટણના શ્રીસંઘના ભંડારની દૈમશબ્દાનુશાસનની તાડપત્રની પ્રતના અંત ભાગની પ્રશસ્તિમાંથી संवत् १२८८ वर्षे वैशाष शुदि १५ सोमेऽद्येह श्रीमद्विजयकटके महाराजाधिराजश्रीमत्सिहणदेवस्य महामण्डलेश्वरराणकश्रीलावण्यप्रसादस्य च । सम्राजकुलश्रीश्रीमत्सिहणदेवेन महामण्डलेश्वरराणશ્રીતોવખ્યપ્રસાન પૂર્વચડિડત્મીયાત્મીયશેષ રહણીયં | લેખપંચાશિકા વસ્તુપાલ તેને ગિરનારના સં. ૧૨૮૮ ના લેખમાં મહારાજાધિરાજ કહ્યો છે અને આબુના ૧૨૮૭ના લેખમાં ફક્ત મહારાણકજ કહ્યો છે તે અત્ર જણાવેલું જોઈએ છે. चौलुक्यकुलनभस्तलप्रकाशनकमार्तण्डमहाराजाधिराजश्रीलवणप्रसाददेवसुतमहाराजश्रीवीरधवलતેવપ્રતિપ્રતિપન્નસર્વેશ્વા શ્રીશારાપ્રતિપન્નાપત્યેન મહામત્યિશ્રીવાસ્તુપાજોનગિરનારપર્વત ઉપરનો લેખ. संवत् १२८७ वर्षे लौकिकफाल्गुन वदि ३ रखौ श्रीचौलुक्यकुलोत्पन्नमहामण्डलेश्वरराणकश्रीलवणप्रसाददेवसुतमहामण्डलेश्वरराणकश्रीवीरधवलदेवसत्कसमस्तमुद्राव्यापारिणा श्रीतेजःपालेन माणु પર્વત ઉપરનો લેખ. જે ઝં bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy