________________
४८ પ્રધાનની તાબેદારી પોતે સ્વીકારી એવું વસ્તુપાલનું પોતાનું કથન આ બીજી વાતને ટેકો આપે છે. ૧
ધોળકાના દરબારમાં વસ્તુપાલનું સ્થાન:-ભીમરાજા ઘણો નબળો અને લંપટ હતો અને ખંડિયા રાજાઓ તથા બહારના દુશ્મનોના હુમલામાંથી પોતાના રાજ્યનું રક્ષણ કરવાને શક્તિમાન ન હતો. અને ગુજરાતના રાજયના ગુમાવેલા વૈભવ અને પ્રતિષ્ઠાને પાછી મેળવવા માટે કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદને પોતાનો સર્વેશ્વર (vice regent) जनाव्यो. २॥ प्रभा भीम त नामनी ०४ २% डतो. सासवप्रसा અને તેનો પુત્ર ગુજરાતના ખરા રાજા જેવા હતા, છતાં બાપ અને દીકરો અણહિલપુરની ગાદીને વફાદાર રહ્યા અને ગાદી પચાવી પાડી પણ નહીં અને પોતાને મહારાજાધિરાજ પણ
गृहाण विग्रहोदग्रसर्वेश्वरपदं मम । युवराजोऽस्तु मे वीरधवलो धवलो गुणैः ।।
[सुकृतसंकीर्तन सर्ग ३ श्लोक-३९] अर्णोराजाङ्गजातं कलकलहमहासाहसिक्यं चुलुक्यं । श्रीलावण्यप्रसादं व्यतनुत स निजश्रीसमुद्धारधुर्यम् ।।
[जयसिंहसूरि-वस्तुपालप्रश्ति श्लोक-३३] तदिमं मौलिषु मौलिं कुरुषे पुरुषेश ! सकलसचिवानाम् । क्षितिधव ! तत्तव दोष्णोविष्णोरिव भवति विश्रामः ॥११८।। श्रुत्वेति मुदितहृदयः पुण्यप्रागल्भ्यलभ्यसभ्यगिरम् । अनयोरनयोज्झितयोर्धरणिधवं व्यधित धरणिधवः ॥११९।।
[उदयप्रभसूरि-सुकृतकीर्तिकल्लोलिनी] इमौ ग्रन्थाब्धिमन्थानौ पन्थानौ श्रीसमागमे । तुभ्यं समर्पयिष्यामि मन्त्रिणौ तौ तु मित्रयोः ॥५७।। इत्युक्त्वा मुदिते वीरधवलेऽसौ धराधवः । आहूय तौ स्वयं प्राह नमन्मौली सहोदरौ ॥५८।। युवां नरेन्द्रव्यापारपारावारैकपारगौ । कुरुतां मन्त्रितां वीरधवलस्य मदाकृतेः ॥५९।। युवाभ्यामेव नेत्राभ्यां चक्षुष्मानस्य विक्रमः । आलोक्यालोक्य नि:शेषानपि दुष्टान् पिनष्ट मे ॥६०।।
[सुकृतसंकीर्तन सर्ग ३ श्लोक-५७-५८-५९-६०] भास्वत्प्रभावमधुराय निरन्तरायधर्मोत्सवव्यतिकराय निरन्तराय । यो गूर्जरावनिमहीपतिभीमभूपमन्त्रीन्द्रतापरवशत्वमपि प्रपेदे ॥३५।।
[नरनारायणानन्द सर्ग १६ श्लोक-३५]
bsnta-t.pm53rd proof