________________
४४
(૧૨) સંવત ૧૨૯૭નો આબુપર્વત ઉપર તેજપાલને મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ કરતો શિલાલેખ.૧
(૧૩) સંવત્ ૧૨૯૬નો વીરમદેવના રાજ્યસમયનો પ્રશસ્તિલેખ. (૧૪) સંવત્ ૧૨૮૯ (આસો વદ ૧૫ સોમ)નો ગિરનાર ઉપરનો એક શિલાલેખ.
(૧૫) સંવત્ ૧૨૮૮-૧૨૯૦ અને ૧૨૯૩ના આબુપર્વત ઉપરના મંદિરમાંની દેવકુલિકા-આમાંના કેટલાક શિલાલેખો.
(૧૬) આબુપર્વત ઉપર અચલેશ્વરના ચૈત્યમાંનો એક ખંડિત શિલાલેખ.
(૧૭) સંવત્ ૧૨૯૭ના તેજપાલની બીજી પત્ની સુહદાદેવીના પુણ્યાર્થે આબુના દેરાસરમાં બંધાવેલી દેવકુલિકાઓમાંના તેજપાલ સંબંધીના બે શિલાલેખો.
(૧૮) સંવત્ ૧૨૯૮નો લૂણસિંહની ભરૂચની સુબાગીરીનો ઉલ્લેખ કરતો પ્રશસ્તિલેખ.૩
(૧૯) સંવત્ ૧૩૦૩નો અણહિલપુરમાં તેજપાલ મહાસત્તાવાન પ્રધાન છે એવા ઉલ્લેખવાળો પ્રશસ્તિલેખ.૪
(૨૦) સંવત્ ૧૩૧૦ અને ૧૩૧૩ના નાગડ મહાઅમાત્યનો ઉલ્લેખ કરતી બે અંતિમ પ્રશસ્તિઓ
१. स्वस्ति सं० १२९६ वर्षे वैशाष सुदि ३ श्रीशत्रुजयतीर्थे महामात्यतेजःपालेन कारित
[પ્રાચીન જૈનલેખસંગ્રહ] २. संवत् १२९६ वर्षे आसौ सुदि ३ गुरौ अद्येह राजावलीसमलङ्कृतमहाराजाधिराजश्रीभीमदेवविजयराज्ये प्रवर्तमाने महामण्डलेश्वरराणकश्रीवीरमदेवराजधानौ विद्युत्पुरस्थितेन श्री
[જેસલમેરના ભંડારની ૨૮૧ નંબરની તાડપત્રની પ્રતના અંતમાંના પ્રશસ્તિલેખમાંથી] ३. संवत् १२९८ वर्षे अश्विनशुदि १० रवौ अद्येह भृगुकच्छे महाराणकश्रीवीसलदेव.......महं
श्रीतेजपालसुतमहं० श्रीलूणसीहप्रभृतपंचकुलप्रतिपत्तौ आचार्यश्रीजिनदेव........कृते देशीनामनाला लिखापिता ।
[સંઘવીના ભંડારની પ્રત નં. ૮૪] ४. संवत् १३०३ वर्षे मार्गवदि १२ गुरौ अद्येह श्रीमदणहिलपाटके महाराजाधिराजश्रीविसलदेवराज्ये
महामात्यश्रीतेजःपालप्रतिपत्तौ श्रीआचाराङ्गपुस्तकं लिखितमिति । [ખંભાતના શાંતિનાથના દેરાસરના ભંડારની ૬૫ નંબરની તાડપત્રની પ્રતના અંતની પ્રશસ્તિ.
- પીટર્સનના પ્રથમ રીપોર્ટના પરિશિષ્ટ ૧ પાનું ૪૧ જુઓ.] संवत् १३१० वर्षे मार्ग० शुदि पूर्णिमायां अद्येह महाराजाधिराजविश्वलदेवकल्याणविजयराज्ये तत्पादपद्मोपजीविमहामात्यश्रीनागडप्रभृतिपञ्चकुलप्रतिपत्तौ एवं काले प्रवर्तमाने प्रकरणपुस्तिका
bsnta-t.pm5 3rd proof