SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ સંવત-૧૨૭૬. આ ઉપરથી આપણને નીચે મુજબ સંવત્ વર્ષની તારીખો મળી આવે છે :સંવત-૧૨૪૯-૫૦- વસ્તુપાલની પોતાના પિતા સાથે ગિરનાર અને શત્રુંજયની યાત્રાઓ. વીરધવલના મંત્રીપદે વસ્તુપાલ અને તેજપાલની નિમણૂક થવી. વસ્તુપાલના સંઘાધિપતિ તરીકે શત્રુંજય અને ગિરનારની મોટી યાત્રા. આબુપર્વત ઉપર વિમલવસતિમાં મલ્લિનાથનો ગભારો બંધાવ્યો. સંવત-૧૨૭૯. વસ્તુપાલના પુત્ર ચૈત્રસિંહની ખંભાતના સુબા તરીકે નિમણૂક.૧ સંવત-૧૨૮૩-૯૩ શત્રુંજયની અગિયાર યાત્રાઓ. સંવત-૧૨૭૭. સંવત-૧૨૭૮. સંવત-૧૨૮૫. તારંગા ઉપરના શ્રી અજીતનાથના દેરાસરમાં બે ગોખલા બંધાવ્યા. સંવત-૧૨૮૬(૮) (૧૩૮૬-૮-?) સેરીસામાં નેમનાથ અને મહાવીરસ્વામીના બે ગોખ બંધાવ્યાં. (જુઓ જિનહર્ષના વસ્તુપાલચરિત્રના સર્ગ. ૮.૬૫૩). સંવત-૧૨૮૬. આબુ ઉપર મંદિરો બાંધવાના કામની શરૂઆત. સંવત-૧૨૮૭. આબુપર્વત ઉ૫૨ના મંદિરોમાં પ્રતિમાઓની સ્થાપનાની ક્રિયાઓ. ગિરનારપર્વત ઉપર પ્રતિમા સ્થાપનની ક્રિયાઓ. સંવત-૧૨૮૮. સંવત-૧૨૮૯. ખંભાતમાં પોષધશાળા બંધાવી. સંવત-૧૨૮૯-૯૩. આબુપર્વત ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. સંવત-૧૨૯૨. આબુ ઉપરના મંદિરનું કામ પૂરું થયું.૨ સંવત-૧૨૯૨. નગરામાં સૂર્યના મંદિરમાં રત્નદેવીની બે પ્રતિમાઓની સ્થાપના. વીસલદેવનું રાજ્ય તપે છે. સંવત-૧૨૯૫. સાધુવનેન તિવિતેતિ । જેસલમેરના ભંડારની નં. ૨૮૨ની તાડપત્રની પ્રતના અંતની પ્રશસ્તિ. નાગડનો મહાઅમાત્ય તરીકે ઉલ્લેખ સૌથી પહેલો આમાં છે. o. संवत् १३१३ वर्षे चैत्र शुदि ९ खौ महाराजाधिराज श्रीवीसलदेवविजयिमहारज्येतन्नियुक्तश्रीनागडमहामात्ये समस्तव्यापारान् परिपंथयतीत्येवंकाले प्रवर्तमाने ज्ञानपञ्चमी पुस्तिका નિવાપિતા । —સંઘવીના ભંડારની તાડપત્રની નંબર ૪૦ની પ્રતના અંતની પ્રશસ્તિ. પાશ્ચિમાત્ય તેમજ હિંદી વિદ્વાનોએ ૧૨૭૬ પૂર્વ એ સમાસનો અર્થ બરાબર સમજ્યા નથી તે જાણીને આશ્ચર્ય થાય છે. તેનો-૨૨૭૬વર્ષપ્રકૃતિ-૧૨૭૯ની સાલથી શરૂ થયા એમ અર્થ થાય છે. २. एवं रसाष्टरविसम्मितवत्सरे तत्प्रारभ्य नेत्रनवयुग्मरसामितेऽब्दे । सम्पूर्णतां जिनगृहं नयतः स्म हर्षात्तौ मन्त्रिणौ सकलधर्म्मधुरा धुरीणौ ॥ bsnta-t.pm5 3rd proof [ઉપદેશસક્ષતિ]
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy