SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ४३ (૧) આબુપર્વત ઉપર મલદેવના પુણ્યાર્થે બાંધેલા વિમલવસતિમાંના મલ્લિનાથના ગોખલામાં સંવત ૧૨૭૮ ફાગણ વદ અગિયારસ ગુરુની તારીખનો એક શિલાલેખ. (૨) તારંગાજીના ડુંગર ઉપર સંવત ૧૨૮૫ના બે શિલાલેખ.૧ (૩) આબુ ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૭ (ફાગણ વદ ૩. રવિ)ના બે શિલાલેખ. (૪) કલોલ પાસેના સેરીસા ગામમાં ત્રણ ખંડિત પ્રતિમા ઉપર ત્રણ ખંડિત થયેલા શિલાલેખો. આમાંના એકની તારીખ સંવત ૧૨૮૫ (૮?)ની હોય એમ લાગે છે. (૫) ગિરનાર ઉપરના મંદિરમાં સંવત ૧૨૮૮ (ફાગણ સુદ ૧૦ બુધ)ના છ શિલાલેખ. (૬) સંવત્ ૧૨૮૮ની તારીખનો લવણપ્રસાદના રાજ્યના સંબંધી એક પ્રશસ્તિલેખ. (૭) સંવત્ ૧૨૮૮ની સાલની લવણપ્રસાદ અને સિંહણ વચ્ચે થયેલી સંધિ. (૮) ખંભાતમાં આદીશ્વરના મંદિરમાં એક પૌષધશાળા બંધાવ્યા સંબંધી સંવત્ ૧૨૮૯નો એક શિલાલેખ. (૯) ખંભાતની નજીકના નગરા નામના ગામમાં ભીડભંજન મહાદેવ મંદિરમાંની રત્નદેવીની પ્રતિમા ઉપર સંવત્ ૧૨૯૨ની સાલના બે શિલાલેખો. (૧૦) સંવત્ ૧૨૯૩નો ગિરનાર ઉપર વસ્તુપાલની યાત્રાઓનો ઉલ્લેખ કરતો એક શિલાલેખ.૨ (૧૧) સંવત્ ૧૨૯૫નો વિસલદેવના રાજ્યના સંબંધી પ્રશસ્તિ લેખ. स्वस्ति श्रीविक्रमसंवत् १२८५ (४ ?) वर्षे फागुणशुदि २ रवौ ४ श्रीमदणहिलपुरवास्तव्य प्राग्वाटान्वयप्रसूत ठ० श्रीचण्डपात्मज ठ० श्रीचंडप्रसादांगज ठ० श्रीसोमतनुज ठ० श्रीआशाराजनन्दनेन ठ० कुमारदेवीकुक्षिसम्भूतेन ठ० श्रीलूणिग महं० श्रीमालदेवयोरनुजेन महं० श्रीतेज:पालाग्रजन्मना महामात्यश्रीवस्तुपालेन आत्मनः पुण्याभिवृद्धये इह श्रीतारंगकपर्वते श्रीअजितस्वामिदेवचैत्ये श्रीआदिनाथदेवजिनबिम्बालङ्कृतं खत्तकमिदं कारितं । प्रतिष्ठितं श्रीनागेन्द्रगच्छे भट्टारकश्रीविजयसेनसूरिभिः । [प्राचीनजैनलेखसंग्रह] २. सं० १२४९ वर्षे सङ्घपतिस्वपितृ ठ० श्रीआशाराजेन समं महं० श्रीवस्तुपालेन श्रीविमलाद्रौ रैवते च यात्रा कृता । सं० ५० वर्षे तेनैव समं स्थानद्वये यात्रा कृता । सं० ७७ वर्षे स्वयं सङ्घपतिना भूत्वा सपरिवारयुतं ९० वर्षे सं० ९१ वर्षे सं० ९२ वर्षे सं० ९३ वर्षे महाविस्तरेण स्थानद्वये यात्रा कृता। श्रीशत्रुञ्जये अमून्येव पञ्चवर्षाणि तेन सहित वे सं० ८३ वर्षे सं० ८४ सं० ८५ सं० ९६ सं० ८७ सं० ८८ सं० ८९ सप्त यात्राः सपरिवारेण तेन स्तते....श्रीनेमिनाथाम्बिका પ્રસાતા....મૂતા ભવિષ્યતિ I [રાજકોટ વૉસ્ટર્ન મ્યુઝીયમ]. ૨. संवत् १२९५ वर्षे भाद्रपति शुदि ११ रवौ स्तम्भतीर्थे महामण्डलेश्वरराणकश्रीविसलदेवराज्ये તૃત્તિયુદ્Çધપતિશ્રીવિનસિપ્રતિપત્ત વગેરે પાટણના સંઘવીના ભંડારમાંની યોગશાસ્ત્રની ૩૭ નંબરની તાડપત્રની પ્રતના અંતમાં આપેલા પ્રશસ્તિલેખમાં– bsnta-t.pm5 3rd proof
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy