SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ३९ વસ્તુપાલના યોદ્ધાઓએ શંખના લશ્કરને યુદ્ધ સ્થળ ઉપર કાપી નાખ્યું અને તેના ઘણા શૂરવીર યોદ્ધાઓને લડાઈમાં મારી નાખ્યા. શંખ પોતાના જેટલા બળવાન પોતાના ભાઈઓ સાથે મંત્રીને હરાવવા નીકળ્યો. ઘણું ભયંકર યુદ્ધ થયું તેમાં વસ્તુપાલના નવ યોદ્ધાઓ અને શંખના ભાઈઓ કપાઈ ગયા પછી ગુલકુળનો ભ્રૂણપાલ શંખને મારવાનું પણ લઈ તેના તરફ ધસ્યો, તેણે ઘણા યોદ્ધાઓને તેઓ શંખ છે એમ ધારી કાપી નાખ્યા. આખરે તે શંખ પાસે જઈ પહોંચ્યો અને તેના ઉપર ભાલાનો ઘા કર્યો. શંખે તે ભાલાના કટકા કરી નાખ્યા. આખરે ભ્રૂણપાલ શંખના હાથે મરાયો. હવે વસ્તુપાલ એક બીજા મોટા સૈન્ય સાથે આગળ આવ્યો. પોતાનું લશ્કર ઘણું ઓછું થયેલું જોઈ આ નવા લશ્કરને દેખી શંખ ભરૂચ તરફ નાસી ગયો. આ કાવ્યનું ઐતિહાસિક મહત્વ–એક ખેદની વાત એ છે કે આપણા સંસ્કૃત ઐતિહાસિક કાવ્યોમાં ટાહ્યલાં જેવાં નકામાં લાંબાં લાંબા વર્ણનો ઘણાં હોય છે પણ જે મહાપુરુષનું ગુણકીર્તન તેમાં હોય છે તેના જીવનવૃત્તાંતની ઐતિહાસિક બાબતો તેમાં ઘણી ઓછી મળી આવે છે. આ કાવ્યને પણ આજ હકીકત લાગુ પડે છે. આ કાવ્ય મંત્રીના મૃત્યુ પછી અને સમકાલીન લેખકે લખેલું હોવાથી મંત્રીના પાછલા જીવનના ઇતિહાસની चाहमाननृपतिस्तु दिनेऽस्मिन् क्वागतः क्वचन लभ्यत एषः । तं प्रवेश्य कुरु राज्यममन्दानन्द ! नन्दति चिरं समयज्ञः ||२५|| तेन वीरधवलेन विहस्यादेश एव पुररक्षणहेतोः । दीयते स्म तव दास्यति देशं पुंविशेषविदुरः पुनरेषः ||२६|| स्वर्णदामयमिता यममूर्त्तेर्यस्य वामचरणे विलुठन्तः । मण्डलाधिपतयो विरुवन्ति द्वादशापि विदितं भुवनेऽदः ||२८|| एकतस्त्रिदशमूर्तिभिरणोराजसूनुभिरुपेत्य विलग्नैः । मालवक्षितिधरं बत मध्येकृत्य कृत्यविदुषाऽन्यत एव ॥ २९ ॥ श्रीभटेन बलिनैकतमेनोल्लोडिताद्यदिह विग्रहवार्द्धेः । कालकूटमुदगाद्यदुसैन्यं तन्यवर्तयदयं ननु भीमः ||३०|| चाहमाननृपतिस्तव देशं दास्यतीति भवता यदवाचि । किं विरूपमुपपन्नमिदं तद्ग्रन्थिरेष शकुनस्य निबद्धः ||३९|| मण्डलाधिपतिमूर्त्तिसनाथं स्वर्णदाम चरणस्य वरं तत् । तद्दुनोति यदयं यदुगुप्तौ पादयोर्निगडबन्धनमूहे ||४१|| निर्मदामकृत यादवसेनां नर्मदाविपुलरोधसि शङ्खः । दूत ! रे तदिति जल्पसि नैतद्बन्धनानि यदयं समवा ॥४२॥ क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बडो वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जघान ॥ ४३ ॥ bsnta-t.pm5 3rd proof વસંતવિલાસ સર્વ બ્રહ્તો. ર૪તઃ૨૦/૬/૪TM:૪રૂ]
SR No.009570
Book TitleVasant Vilas Mahakavyam
Original Sutra AuthorBalchandrasuri
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2010
Total Pages211
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy