________________
षष्ठो भानुः
प्रवचनप्रभावना
१८७
पञ्चाशत्संयतात्मानो
विजहुः प्रथमं तदा । दक्षिणेषु जनोत्साह
सागराय विधूपमाः ।।७६।।
૫૦-૫૦ સંયમી આત્માઓ પ્રથમ વાર જ દક્ષિણમાં વિચરતા હતા. તેથી લોકોના ઉત્સાહરૂપી સાગર(ના ઉલ્લાસ) માટે ચંદ્રસમા બન્યા હતાં. llosil
व्यशीतिदिनसयोऽसा
वनन्यविभवोऽभवत् । महास्वागतयात्राभिः,
प्रतिग्रामं पदे पदे ।।७७॥
૮૨ દિવસનો આ દીર્ઘ સંઘ ગામો ગામ થતા ભવ્ય સામૈયાઓથી અનન્ય વૈભવી બન્યો હતો.
IIool
पुरे पुरे व्यहस्थैर्य
प्रवचनद्वयं तथा । महोत्सवं ससर्जाहो !
પુષ્યઃ પુષ્યનુરામ: TI૭૮
શહેરોમાં બે-બે દિવસનું રોકાણ અને બે-બે વાર પ્રભાવક પ્રવચનોથી મહોત્સવનું સર્જન થઈ જતું. ખરેખર પુણ્યપુરુષના પગલા જ પુણ્યસ્વરૂપ છે. Io૮II
प्राकृतता ह्यहकार
शून्यता परता तथा । योगिनो विनियोगेऽभू
ज्जनमानसकार्मणाः ।।७९।।
સરળતા... અભિમાનશૂન્યતા.. વિનિયોગમાં તત્પરતા (અથવા શ્રેષ્ઠતા) હા... મહાયોગીના આ અનેરા ગુણોએ જનમાનસ પર ગજબનું કામણ કર્યું હતું. Ie૯ll
दीर्घस्वागतयात्राष्व
वगण्य श्रान्ततां निजाम् । दर्शनाशी:प्रदानेना
न्वग्रहीद ग्रहपाननः ।।८।।
મોટા મોટા સામેચાઓમાં પણ પોતાના થાકને ગણ્યા વિના ચંદ્ર જેવા મુખ ધારક પૂજ્યશ્રી દર્શના અને આશીર્વાદ આપવા વડે લોકો પર કૃપા વરસાવતા. ૮૦ગા.
उपधानतपांसीह,
सूरिपदार्पणं तथा । महाजनशलाकाश्च,
प्रतिष्ठादिमहोत्सवाः ॥१॥
અનેક ઉપધાનો, (૫. જગચ્ચન્દ્ર વિ.ને) સૂરિપદનું દાન, મહાન અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાદિના મહોત્સવો.... ll૮૧