________________
षष्ठो भानुः
| सच्चित्रनिर्मापणम् ।
१८५
योजनावारणाज्ञायाः,
पत्रञ्च प्रेषितं गुरुम् । शासनेन तथा वार्तापत्रे,
તત્થથતં સમૂત્ Tદ્દા
સરકારે તે યોજના મોકુફ રાખવાના ઓર્ડરની કોપી પણ પૂજ્યશ્રીને મોકલી. અને (તા. ૨૪૧૦-૮૯ મુંબઈ સમાચાર) વાર્તાપત્રમાં પણ તે પ્રસિદ્ધ બન્યું હતું. IslI
कर्णाटके महासूना
स्थानं सत्त्वविघातकम् । "વિરોથર્નાડડશુ,
निर्मास्यत्सन्निवारितम् ।।५।।
કર્ણાટકમાં જીવોને મારવાનું મોટું યાંત્રિક કતલખાનું શરૂ થવાનું હતું. પૂજ્યશ્રીએ પ્રચંડ વિરોધ કર્યો. અને તેનું સમ્યક્ નિવારણ કર્યું. Iક્ષા (તા. ૧૩-૨-૯૦ મુંબઈ સમાચાર)
इरोडपूस्थिते पूज्ये,
तामिलनाडुशासनम् । बालेभ्योऽण्डप्रदानस्य,
योजनामकरोत्तदा ।।६६॥
પૂજયશ્રી તામિલનાડુના ઈરોડ શહેરમાં બિરાજમાન હતાં. ત્યારે રાજ્યસરકાર તરફથી બાળકોને ઈંડા આપવાની યોજના આવી. IIળા
उद्धाटने तदा मन्त्री
प्रतिश्रयस्य चाययौ । आङ्ग्लभाषाकविः सूरिः
प्रवचनमदात्तथा ।।६७॥
ત્યારે ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે (રાજ્ય સમાજકલ્યાણ ખાતાના) મંત્રી આવ્યા હતાં. ઈંગ્લીશના વિશારદ એવા પૂજ્યશ્રીએ જોરદાર પ્રવચન ફરમાવ્યું. liદoll
प्रभावितः प्रधानः स
श्रुत्वाऽहिंसामहत्त्वताम् । वियुयुजे महापाप
થોનનાં વહાવશ: ૬૮ાા
અહિંસાનું મહત્ત્વ સાંભળી તે પ્રધાન પ્રભાવિત થયા. દયાથી ભરાઈને તેમણે તે મહાપાપી યોજના છોડી દીધી. I૬૮II.
याम्यनीवृद्विहारेऽभूत्, ___ सकृत् संवसथे स्थितिः । पार्थस्थे मन्दिरे लम्मा
देव्याश्चाभूद् बलिस्तदा ।।६९।।
દક્ષિણ દેશના વિહારમાં ત્યારે એકવાર ગામમાં સ્થિરતા હતી. બાજુમાં લમ્માદેવીના મંદિરમાં બલિ (આપવાનો) હતો. ll ll
-સહિત૧. જીવ ૨. સરકાર રૂ. વિશારદ ૪. દક્ષિણ છે. દેશ ૬. ગામમાં