________________
१८४
महाविरोधयत्नेन, मासमात्राध्वनो गुरोः । मत्वाऽहिंसामयं पूज्यं,
शासनं तन्त्र्यवारयत् ।।५८ ।।
बैङ्गलूरप्रवेशेऽभूमहाऽहिंसासभा तदा ।
जीवदयारतेभ्योऽभू
न्महासम्पच्चयस्तथा ।। ५९ ।।
बैङ्गलूरे श्वरक्षायै,
प्राणी कल्याणकेन्द्रका ।
संस्था पूज्याशिषः शुनां,
हिंसां कृत्स्नां न्यवारयत् ।। ६० ।।
दक्षिणविहृतौ ज्ञातं,
सूनापदं महर्षिणा ।
निर्मास्यच्च सकृत्तेन,
पुरे पालघरे तदा । ६१॥
पत्रविनिमयं कृत्वा,
शासनेन शशास सः
साध्वसत्वं महत्तस्या,
योजनाया दयोदधिः ।। ६२ ।।
प्राप्तं रुचिरसाफल्यं,
यत्नैश्च गुरुभिर्गुरोः ।
योजनाऽभूदनाकारा, महतां किं
दुरासदम्
?।।६३॥
भुवनभानवीयमहाकाव्ये
પૂજ્યશ્રીના મહાવિરોધના યત્નથી સરકારે માત્ર
૧ મહિનામાં તે પ્રબન્ધ બંધ કર્યો. અહિંસામય પૂજ્યશ્રી સામે તેને ઝુકવું જ પડ્યું. પા
सच्चित्रनिर्माणम्
બેંગલોર પ્રવેશ વખતે પૂજ્યશ્રીની નિશ્રામાં (વિજયાપુરમાં) વિરાટ અહિંસા સંમેલન થયું. અને જીવદયાની સંસ્થા માટે માતબર રકમનું ફંડ થયું.
प
પૂજ્યશ્રીના આશીર્વાદથી બેંગલોરમાં કૂતરાઓની રક્ષા માટે પ્રાણી કલ્યાણ કેન્દ્ર' નામની સંસ્થા સ્થપાઈ જેણે બેંગલોરમાં કૂતરાઓની હિંસા संपूएपिए अंध इरावी. Isol
એકવાર પૂજ્યશ્રી દક્ષિણમાં વિચરતા હતાં. ત્યારે તેમણે જાણ્યું કે મુંબઈ નજીક પાલઘરમાં એક भानुं खुलवानुं छे. ॥१॥
દયાનિધિ એવા તેમણે સરકાર સાથે પત્ર વ્યવહાર કર્યો. અને તે યોજનાની મહા ભયંકરતા સમજાવી. ||२||
તેમના તે મહાન પ્રયત્નો સુંદર સફળતામાં પરિણમ્યા. તે યોજના બંધ રહી. મહાપુરુષોને શું
इष्टप्राप्य होय ? ||3||