________________
तृतीयो भानुः
सन्दंशकैश्च सहितं वरवन्देनं च, व्युत्सर्गकार्यसमयेऽचलताऽप्यतुल्या । ज्ञानीक्रियापरवचो चरितार्थमस्मिन्,
तस्मै नमो निखिलयोगसुयोगिनेऽस्तु ।।१०२ ।।
वर्द्धमानतपः सिद्धिः
प्रत्येकसूत्रसदृशैः सहितं सुभावैः, चित्र-विचित्ररचनारमणीयचित्रैः । पंन्यासभानुविजयश्रमजन्म हृद्यं, चित्रालयं ह्यतिविभाति सुरूपशोभम् ।। १०३ ।।
आराधकास्वनितभावसुवर्धकाय, भावप्रतिक्रमणसञ्चरदर्शकाय ।
सङ्घोपकारकरणेऽतिसमुद्यताय,
तस्मै नमो भगवते करुणाकराय ।।१०४ ।।
श्रीवर्द्धमानतपसः पुरि कालुकत्ता
नाम्न्यस्य चौलिशतमाशु बभूव पूर्णम् । रम्यैर्महोत्सवशतैः बहुभिः सुसङ्घैः, कारापितं तपइनस्य सुपारणं च ।।१०५ ।।
आचारसम्पदिशितुर्वरयोगिनोऽस्य, जैनेन्द्रशासनमहापदवीप्रदानम् ।
तद्योग्यतां गुरुजनैः परमां च दृष्ट्वा, गीतार्थतल्लजवरस्य सुयोजितं च ।। १०६ ।।
૧૦૩
વાંદણાદિમાં સંડાસા (પ્રમાર્જન) નો ઉપયોગ.. કાઉસ્સગમાં અનુપમ અડોલતા..... ખરેખર જ્ઞાની ક્રિયાપર.. ઇત્યાદિ વચન તેમનામાં સાર્થક બન્યું. Master of all પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશ વંદના.
॥૧૦॥
પૂજ્યશ્રીના શ્રમથી થયેલ એક અદ્ભુત સર્જન એટલે પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ. જે દરેક સૂત્રને અનુરૂપ ભાવોવાળું છે અને સુંદર અને વિચિત્ર (વિવિધ) રચનાઓથી રમણીય ચિત્રો વડે હૃદયંગમ શોભાયુક્ત શોભી રહ્યું છે. II ૧૦૩||
આરાધકોના હૃદયના ભાવોને વધારનારા.. ભાવ પ્રતિક્રમણનો પંથ બતાવનારા.. શ્રીસંઘ પરઉપકાર કરવામાં અત્યંત સમુધત કારુણ્ય-મહોદધિ ભગવન્! આપને અંતરના નમસ્કાર.. ||૧૦૪॥
વર્લ્ડમાન તપોનિધિ પૂજ્યશ્રીની ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ થઈ. કલકત્તાના સંઘોએ ભવ્યાતિભવ્ય સુંદર મહોત્સવ કર્યો અને આ તપોભાસ્કરનું સુંદર પારણું કરાવ્યું.. ||૧૦૫||
આચારસંપત્તિના સ્વામિ એવા આ મહાયોગીની પરમ પાત્રતા જોઈને વડીલોએ ગીતાર્થોમાં ય શ્રેષ્ઠ ગીતાર્થ એવા તેમની જિનશાસનની મહાન પદવી (આચાર્ય પદવી) નક્કી કરી. ૧૦૬ના
૧. સંડાસા (ખમાસમણાદિમાં પ્રમાર્જનની ક્રિયા) ૨. ખમાસમણા, વાંદણા રૂ. જ્ઞાની યિાવર: શાન્તો, માવિતાત્મા નિતેન્દ્રિયઃ । સ્વયં તાળું મવાાથે:, પરાસ્તારથિતું ક્ષમઃ || ૧-૧||રૂતિ જ્ઞાનસારવવ:। ૪. પ્રતિક્રમણચિત્ર આલ્બમ ૫. માર્ગ ૬. કલકત્તા ૭. તપથી સૂર્ય સમાન *. સુંદર