________________
१२९
अध्ययन २ गा. ५ कामरागदोपानुचिन्तनम्
जीवस्य स्वातन्त्र्येण शरीरस्वामित्वे सति अनेकेपां कुम्ममुकुमाराणां सुन्दरावयवानां कतिपयानामतीतदेवादिशरीराणां विनाशः कथं न वारितः ? तस्माद् देहगेहादि किमपि वस्तु कस्यापि नास्ति, किन्तु अज्ञानवशाजीवाः 'इदं मम, इयं ममे' त्यादिस्वरूपं ममत्वं कुर्वन्तीति निधीयते । __ इत्यं च स्वकीयदेहगेहादी ममत्वकरणमज्ञानमूलं, कर्मवन्धहेतुश्चेति विवेकिन: स्वदेहेऽपि ममत्वं न कुर्वन्ति, किं पुनरन्यदीयदेहगेहादौ-इत्यनुचिन्तनेन समुत्पनया "न सा मम, नाह तस्याः " इत्याकारया विवेकयुद्धया मनसि ममृतं रागं प्रशमयेदिति भावः ॥ अत्र गाथायां 'परिव्ययंती' इत्यत्र सौत्रत्वात्पष्टयर्थे भयमा, 'बहिद्धा' इति प्राकृवत्वात् , यद्वा बहिर्थावतीति विग्रहे पृपोदरादित्वा'द्वकारादिलोपः। इति गाथार्थः ॥ ४ ॥
यदि शरीर पर प्राणीका अधिकार होता तो फूलसे कोमल तथा सुन्दर अवयववाले अतीतकालीन देव आदिके शरीरके वियोगको क्यों न रोक लेता? सत्य यात तो यह है कि-देह गेह आदि कोई भी वस्तु किसीकी नहीं है। जीच अज्ञानके कारण 'यह मेरा है। 'यह मेरी है' इस प्रकारकी ममता करते हैं, अत एव शरीरमें ममता करना ही अज्ञान-मूलक और परिग्रह होने से कर्म-वन्धका कारण है, ऐसा समझ कर विवेकी जन अपने शरीरमें भी स्नेह नहीं करते तो दुसरेकी देहमें कैसे स्नेह करेंगे? ऐसा सोच कर, मनमें उत्पन्न हुए भी रागादिको "न वह मेरी है" और "न में उसका है" इस प्रकारकी भावनासे दूर कर मुनि, उस निकले हुए मनको फिरसे संयम-घरमें लावे ॥४ - જે શરીર પર પ્રાણુને અધિકાર હેત તે ફૂલથીય કમળ તથા સુંદર અવયવોવાળા અતીતકાલીન દેવાદિના શરીરના વિયેગને કેમ રેકી રાખત નહિ ? સાચી વાત એ છે કે દેહ ગેહ આદિ કઈ પણ વસ્તુ કેઇની નથી. જીવ અજ્ઞાનને કારણે જ આ મારે છે' એ “એ મારી છે” એ પ્રકારની મમતા રાખે છે. એટલે શરીર પર મમતા રાખવી એજ અજ્ઞાનમૂલક અને પરિગ્રહરૂપ હેવાને કારણે કર્મબંધનું કારણ છે. એવું સમજીને વિવેકી જન પિતાના શરીર પર પણ સ્નેહ રાખતા નથી, તે પછી બીજના દેહ પર કેમ સ્નેહ કરે? એમ વિચારીને મનમાં ઉત્પન્ન થએલા રાગાદિને, “એ મારી નથી” કે “હું તેને નથી” એવી ભાવનાથી
કરીને. મનિએ સંયમઘરથી બહાર નિકળેલા મનને પાછું સંયમઘરમાં લાવે. (૪)