________________
१२८
श्रीदकालिकम्ने श्यते हि लोकेऽपकृष्एमनुजपशुपतिसरीष्टपादिशरीरोपभोगमवाग्छतोऽपि पाणिनस्तनदहयोगेन अनारतदेशावस्थानामिमताऽनपानाऽनवातिशीववावासपोपलटष्टिदंशमशकादिननिताऽनेकविधदुनिवारदुःखोपभोगः सोढन्यो भवतीति, स्वावन्ये तु न कोऽपि तत्तदद्गमीकुर्यात् । मासंयोग इवाङ्गवियोगेऽपि नास्ति जीवस्य स्वातन्त्र्यम् , तनुवियोगमनिन्छतामपि मुखसमन्विताना मरणदर्शनात् , वमिच्छतां दुःखदग्धानां विषादिभक्षणेऽप्येकान्तिकमरणादर्शनान । स्वाधीनता नहीं है। अपकृष्ट-मनुष्य पशु पक्षी सॉप आदिके हीन शरीरको जो प्राणी चाहते ही नहीं, उन्हें भी वह शरीर धारण करना पड़ता है, और उसके संयोगसे अनिष्ट स्थानका निवास, अन्न-पानकी अप्रासि, गर्मी, सर्दी, ओलोंकी वर्षा, हवा, डांस-मच्छर आदिसे होनेवाले अनेक प्रकारके दुःख भोगने पड़ते हैं। यदि एस शरीरको धारण करना अपनी इच्छा पर निर्भर होता तो कोई भी प्राणी ऐसा दुखदायी शरीरको धारण न करता। . .
जिस प्रकार शरीर धारणमें जीव स्वाधीन नहीं है उसी प्रकार उसके त्यागने में भी स्वाधीन नहीं है। संसारमें जो प्राणी सुखसम्पन्न ह
वर्तमान शरीरका त्याग नहीं करना चाहते, फिरभी उनकी मृत्यु हा जाती है। और मृत्युकी कामना करनेवाले दुःखी जीव विष आद भक्षण कर लेते हैं तो भी कभी-कभी बच जाते हैं, अतः सिद्ध हुआ कि अपना शरीरभी अपने अधीन नहीं है। સ્વાધીનતા નથી. અપકૃષ્ટ–મનુષ્ય પશુ પક્ષી સાપ આદિનાં હીન શરીરને જે પ્રાણી ચાહતા જ નથી, તેમને પણ એ શરીર ધારણ કરવાં પડે છે. અને તેના સત્યાગથી અનિષ્ટ સ્થાનને નિવાસ, અન્નપાનની પ્રાપ્તિ, તાપ, ટાઢ, કુશને વરસાદ, હવા, ડાંસ-મરછર આદિથી ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખ ભોગવવાં પડે છે. જે એવા શરીરને ધારણ કરવાનું પિતાની ઈચ્છા પર જ નિર્ભર હોત તે કોઈ પણ પ્રાણું એવા દુઃખદાયી શરીરને ધારણ ન કરત.
જેવી રીતે શરીર ધારણ કરવામાં જીવ સ્વાધીન નથી. તેવી રીતે તેને ત્યજવામાં પણ સ્વાધીન નથી સંસારમાં જે પ્રાણીઓ સુખસંપન્ન છે તે એ વત - માના શરીરને ત્યાગ કરવા ઈચ્છતા નથી, તે પણ એમનું મૃત્યુ થઈ જાય છે. અને મૃત્યુની કામના કરનારા દુઃખી જી વિષ આદિ ભક્ષણ કરી લે છે તે પણ કઈ કઈ વાર બચી જાય છે. એ ઉપરથી સિદ્ધ થયું કે આપણું શરીર પણ આપણને माधीन नथी.