________________
७०
-
-
-
-
- -
-
-
आत
71...
Ccn
श्रीदनौकालिकम्झे कथाभेदात् पश्चविधः । (५) ध्यानम् एकमात्रायलम्बनेन पवनासंपृक्तदीपशिखाया इच चित्तस्य स्थिरीकरणम् । ____ यद्यपि तचतुर्विधम् आर्त-रोद-धर्म-शृगभेदात , तथापि धर्म-क-लक्षणं द्वयमेवोपादेयं पूर्वद्वयस्य फर्मवन्धहेतुत्वात् । (६) व्युत्सर्गः कायादिसंचालन
और (५) धर्मकथा । - शिष्योंको आगम पढ़ानेको 'वाचना' कहते हैं। सद्भावसे संशय दूर करनेके लिए, अथवा तत्त्वका निश्चय करनेके लिए पूंछना पिच्छना कहलाता है। शुद्ध उच्चारण करके चार-चार मनन करना अनुप्रेक्षा' है। धर्मकी चर्चा या उपदेश करनेको 'धर्मकथा' कहते हैं।
(६) ध्यानम्वायुके स्पर्श नहीं होनेसे जैसे दीपककी ज्योति स्थिर हो जाती है, वैसेही मनको किसी एक विषयमें स्थिर करलेनेको ध्यान कहते हैं । ध्यान यद्यपि आर्त, रौद्र, धर्म और शुक्ल भेदसे चार प्रकारका है, तथापि यहाँ धर्म और शुक्ल ये दो शुभ ध्यान ही उपादेय है, यही दोनों तपमें अन्तर्गत हैं, पहलेके दो अशुभ ध्यान कर्मवन्धनके कारण है।
(६) व्युत्सर्ग-काय आदिके व्यापारको, तथा कपाय आदिको त्यागकर उपयोगसहित रहनेको 'व्युत्सर्ग' कहते हैं । भने (५) ५४ा .
શિને આગમ ભણાવવા અને પિતે ભણવું એ વાચના કહેવાય છે. સદુભાવે પૂર્વક સંશય દૂર કરવા માટે, અથવા તત્વને નિશ્ચય કરવા માટે પૃચ્છા કરવી પૂછવું એ પૂછના કહેવાય છે. શુદ્ધ ઉચ્ચારણ કરીને વારંવાર આવૃત્ત કરવું ? પરિવર્તન કહેવાય છે ભણેલા અર્થનું વારંવાર મનન કરવું એ અનુપ્રેક્ષા ધર્મની ચર્ચા અથવા ઉપદેશ કરે એ ધર્મકથા કહેવાય છે.
(૫) ધ્યાન–વાયુને સ્પર્શ નહિ થવાથી જેમ દીવાની ત સ્થિર રહું છે, તેવી રીતે મનને કોઈ એક અલંબનમાં સ્થિર કરી લેવું એ દયાન કહેવાય છે. ચાન આર્ત, રોક, ધર્મ અને શુકલ એવા ભેદે કરીને ચાર પ્રકાર છે, તે પણ અહીં ધર્મ અને શુકલ એ બે શુભ યાન જ ઉપાદેય છે એ બે યાન તપમાં અંતર્ગત છે, પહેલાં બે અશુભ ધ્યાન કર્મબંધનાં કારણ છે.
() વ્યત્સર્ગ–કાયા આદિના વ્યાપારને તથા કષાય આદિને ત્યજીને ઉપગ સહિત રહેવું એ વ્યુત્સર્ગ કહેવાય છે.