SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा. १ तपःस्वरूपम् ७१ निवृत्तिपूर्वकसोपयोगावस्थानम् । एवं वाह्याभ्यन्तरभेदेन द्वादशाविधं तपः सिद्धम् । ननु अहिंसा-संयम-तपः-स्वरूपस्य धर्मस्योत्कृष्टमङ्गलले प्रतिपाधते तत्र तपसोऽनशनादिलक्षणदुःखरूपत्वेन मोक्षहेतुत्वं न प्रामोति, तद्धि अशातवेदनीयकर्मोदयात्मकम् , भगवताऽपि क्षुत्पिपासादयः परीपहा वेदनीयकर्मोदयस्वरूपत्वेनाऽभ्यधायिपत । ___कर्मक्षयो हि यद्यपि मोक्षाङ्गत्वेन श्रूयतेऽपि शास्त्रे, कर्मोदयस्य तुन कचिन्मोक्षहेतुत्वं शास्त्रे लोके वा प्रथितम् । एवं सति तस्योत्कृष्टमगलात्मकधर्मरूपत्वकयनमयुक्तम् । इस प्रकार बाह्य और आभ्यन्तरके भेद मिलकर तपके सय पारह भेद होते हैं। . प्रश्न-अहिंसा, संयम और तपरूप धर्मको उत्कृष्ट मंगल बतलाया है, लेकिन अनशन आदि तप भोजन आदिका त्याग करनेसे होते हैं, इसलिए चे दुःख हैं और दुःख मोक्षका कारण नहीं हो सकता, क्योंकि दुःख असातवेदनीय कर्मके उद्यसे होता है। भगवान्ने भी यही प्रतिपादन किया है कि-"क्षुधा पिपासा आदि परिपह वेदनीय कर्मके उदयसे होते हैं।" कर्मका क्षय तो मोक्षका कारण हो सकता है, परन्तु यह कहीं नहीं सुना कि कर्मका उदय भी मोक्षका कारण है । यह बात न किसी शास्त्र में है और न लोकमेंही प्रसिद्ध है, इसलिए जब कि तप, कर्मोदयजन्य होनेसे मोक्षका कारण नहीं हो सकता तो उसे उत्कृष्ट मंगल क्यों એ પ્રમાણે બાહ્ય અને આભ્યતરના ભેદ મળીને તપના એકંદર બાર ભેદ थाय छे. પ્રશ્ન-અહિંસા, સંયમ અને તપ રૂપ ધમને ઉત્કૃષ્ટ મંગલ બતલાવેલ છે, પરંતુ અનશન આદિ તપ ભેજનાદિને ત્યાગ કરવાથી થાય છે, તેથી એ દુખ છે અને દુઃખ મોક્ષનું કારણે થઈ શકતું નથી, કારણ કે દુઃખ અસતાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ભગવાને પણ એમ જ પ્રતિપાદન કર્યું છે કે-“ભૂખ તરસ આદિ પરિવહ વેદનીય કર્મના ઉદયથી જ થાય છે. કમને ક્ષય તે મોક્ષનું કારણ હોઈ શકે છે પરંતુ એવું કયાંય સાંભળ્યું નથી કે કર્મને ઉદય પણ મોક્ષનું કારણ છે. એ વાત કઇ શાસ્ત્રમાં નથી તેમજ લોકમાં પ્રસિદ્ધ નથી, તેથી જે તપ કર્મોદયજન્ય હેઇને મેક્ષનું કારણ થઈ શકતું નથી તે
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy