________________
१६२
दशाश्रुतस्कन्धसूत्रे
॥ अथ षष्ठमध्ययनम् ॥
पञ्चमाध्ययने दश समाधिस्थानानि वर्णितानि, तदवलम्बनं च सर्वेषां समुचितं, तत्र साधुवृत्तीनां विशेषतः । साधुवृत्त्या समाधिलाभोऽतिश्रेयस्करः, परञ्च - साधुवृत्यैव सर्वे समाधिमाप्तुमर्हन्तीत्येष न नियमः सम्भवति, बहूनामपि साधुचित साधन क्षमतया साधुवृत्तिग्रहणाममर्थत्वात्, अतः साधुवृत्तिरहितैः श्रावक
समाधिलाभः कार्यः । तथा च पञ्चमाध्ययनेन सहाऽस्य पष्टाध्ययनस्यायममिसम्बन्धः - श्रावकाणां समाधिमभीप्नामेकादशप्रतिमाः समाधिमयोजिका इति तासां प्रतिपादनं समाध्यर्थमावश्यकम् |
छठा अध्ययन
46
पाचवे अध्ययन में दश समाधिस्थान का वर्णन किया गया है । उस का अवलम्वन करना सभी को योग्य है । उन में संयमियों को संयम द्वारा उस का लाभ करना अतीव श्रेयस्कर है, किन्तु संयमवृत्ति से ही सब समाधि प्राप्त करने के योग्य होते हैं । " ऐसा कोई नियम नहीं है क्यों कि अनेक मनुष्य मुनियों का आचार पालने में असमर्थ होने से मुनिवृत्ति को ग्रहण नहीं भी कर सकते । इसलिये मुनिवृत्ति को नहीं रख सकने वाले को श्रावकवृत्ति में रहकर ही समाधि का लाभ करना चाहिये । पञ्चम अध्ययन के साथ इस षष्ठ अध्ययन का यह सम्बन्ध है कि--समाधि प्राप्त करने की इच्छा वाले श्रावकों को ग्यारह प्रतिमाओं का अराधन करना समाधि का प्रयोजक है, अतः ग्यारह प्रतिमाओं का प्रतिपादन करना आवश्यक है । છઠ્ઠું અધ્યયન
પાચમા અધ્યયનમાં દેશ સમાધિસ્થાનનું વર્ણન કર્યું છે તેનુ અવલમ્બન કરવું સર્વને માટે ચેગ્ય છે તેમા પણ સચમિએએસ યમદ્વારા તેના લાભલેવે ઘણેાજ શ્રેયસ્કર છે પરન્તુ “સયમવૃત્તિથીજ સથે સમાધિ પ્રાપ્ત કરવા યેાગ્ય હાય છે” એવા કૈાઇ નિયમ નથી કેમકે અનેક મનુષ્ય સુનિયેાના આચાર પાળવામા અસમર્થ હાવાથી મુનિવૃત્તિને ગ્રહણ ન પણ કરી શકે. આ માટે મુનિવૃત્તિ ન રાખી શકે તેઓએ શ્રાવકવૃત્તિમા રહીનેજ સમાધિના લાભ કરી લેવા જોઇએ પાંચમા અધ્યયનની સાથે આ છઠ્ઠા અધ્યયનના એ સખધ છે કે સમાધિ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા શ્રાવકેાને અગીઆર પ્રતિમાએનુ આરાધન કરવું તે સમાધિનું પ્રયાજક છે માટે અગીયાર પ્રતિમાચ્યાનું પ્રતિપાદન કરવું આવશ્યક છે