SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ म विपाकचन्द्रिका टीका, अवतरणिका . भावार्थ-मन से संरंभ करना, मनसे समारंभ. करना, और मनसे आरंभ करना, वचन से संरंभ करना, वचन से समारंभ करना, वचन से आरंभ करना, काय से संरंभ करना, काय से समारंभ करना, काय से आरंभ करना, इस प्रकार संरभ आदि के योगों के साथ ९ भेद होते हैं। इसी प्रकार 'मन से संरंभ कराना' आदि ९ भेद, और मनले संरंभ करने की अनुमोदना करना' आदि ९ भेद, ये १८ भेद होते हैं। सब मिलाकर २७ भेद होते हैं । ये ही २७ भेद, प्रकारान्तर से इस प्रकार समझने चाहियेसन से स्वयं संरंभ करना, सन से दूसरों से सरंभ कराना, मन से संरंभ करनेवालों की अनुमोदना करना, तथा वचन से संरंभ करना, बचन से संरंभ कराना, और वचन से संरंभ करनेवालों की अनुमोदना करना, एवं काय से संरंभ करना, काय से संरंभ कराना और कायले संरंभ करनेवालों की अनुमोदना करना, इस प्रकार ये ९ भंग एक संरंभ के होते हैं । इसी प्रकार समारंभ और आरंभ के भी योगों के द्वारा १८ भंग होंगे, अतः पूर्वोक्त ९ और ये १८ इस प्रकार २७ भंग हो जाते हैं। मन से जो व्यक्ति स्वयं संरंभ "संरम्भः संकल्पः, परितापनया भवेत् समारम्भः । माणिवधस्त्वारम्भः, त्रिविधो योगस्ततो ज्ञेयः ॥" ભાવાર્થ–મનથી સંરંભ કરો, મનથી સમારંભ કરે, મનથી આરંભ કરે; વચનથી સંરંભ કરે, વચનથી સમારંભ કરે, વચનથી આરંભ કરે; કાયથી સંરંભ કરે, કાયથી સમારંભ કર, અને કાયથી આરંભ કરે; આ પ્રકારે સંરંભ આદિના, ગની સાથે નવ ભેદ થાય છે. એજ પ્રકારે “મનથી સંરભ કરાવ આદિ નવ ભેદ, અને “મનથી સંરંભ કરવાની અનુમોદના કરવી આદિ નવ ભેદ, આ અઢાર ભેદો થાય છે. બધા ભેદો મળીને સત્યાવીસ ભેદે થાય છે. એજ સત્યાવીશ ભેદે બીજા પ્રકારે આ રીતે સમજવા જોઈએ—મનથી સ્વયં સંરંભ કરે, મનથી બીજા પાસે સરંભ કરાવ, મનથી સંરંભ કરવાવાળાને અનુદાન આપવું, તધા વચનથી સંરંભ કરે. કરાવ, અને અનુમોદન આપવું, તેમજ કાયાથી સંરંભ કરે, કરાવવો, અનુમોદન આપવું, એ પ્રમાણે ૯ નવ ભેદ એક સંરંભના થાય છે. એ પ્રમાદ સમારંભ અને આરંભના પણ ગો દ્વારા ૧૮ અઢાર ભેદ થાય છે. તેથી પ્રઘમનાં નવ-૯ અને બીજ ૧૮ અવર, એ પ્રમાણે સત્યાવિશ લેદ થાય છે. જે વ્યકિત મનથી સ્વયં સંરંભ કરે છે તે કઈ પણ કાયના આકાથી જ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy