________________
१८६
. . . . . . विपाकश्रुते अतीत, अनागत, और वर्तमान-भव-संबंधी दुःखविपाकरूप अर्थ का कथन श्रीवीरप्रभुने किया है, अतः जैसा मैंने उनसे सुना वैसा ही तुससे कहा है, अपनी कल्पना से कुछ नहीं कहा है । सू० २२ ॥
इति विपाकश्रुत के दुःखविपाकनामक प्रथम श्रुतस्कंध की विपाकचन्द्रिका नामक संस्कृत टीका के हिन्दी
अनुवाद में मृगापुत्रनामक प्रथम
अध्ययन संपूर्ण हुआ ॥१॥ અધ્યયનને આ મૃગાપુત્રનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન-ભવસંબંધી દુઃખવિપાકે રૂપ અર્થનું કથન શ્રીપ્રભુએ કર્યું છે, તેથી જે રીતે મેં તેમની પાસેથી સાંભળ્યું છે, તેવું જ મેં તમને કહ્યું છે, મારી પિતાની કલ્પનાથી કાંઈપણ કહ્યું નથી. (સૂ) ર૨)
ઈતિ વિપાકકૃતના દુઃખવિપાક નામના પ્રથમ શ્રુતસ્કંધની વિપાકચંદ્રિકા નામની ટીકાના ગુજરાતી અનુવાદમાં મૃગાપુત્ર નામનું
प्रथम अध्ययन संपूर्ण यु. (१)