________________
આવ્યું છે. આ યક્ષેનાં અર્થસૂચક નામો અહીં આપ્યાં છે- જેમકે, સુધર્મા, અમેઘ, વેતભદ્ર, માણિભદ્ર, સુદર્શન, ઉદુંબર, શૌર્ય, ધરણ, કૃતવનમાલ, ધન્ય, વીરસેન, અશોક, સુકાલ, વિરભદ્ર, રક્તપાલ, પૂર્ણભદ, પાર્શ્વમિત્ર, વગેરે. : : રાજારાણીઓનાં જે નામે આવે છે તેમાં શતાનીક, તેની રાણી મૃગાદેવી, તેમને પુત્ર ઉદય, ઉદયની યુવરાણી પદ્માવતી, એ ઇતિહાસપ્રસિદ્ધ નામે છે.
' સૂત્રમાં વર્ણવેલા સાર્થવાહો વહાણે લઈ દેશાંતર વેપાર કરતા હતા અને અઢળક દ્રવ્યનું ઉપાર્જન કરતા હતા. " દુર્યોધને નામે ચારપાલક-જેઇલર-નિય નામે મટે ઈડ-માંસને વેપારી, ચિત્ર નામે રાજ-આશ્રિત નાવિત અને આલંકારિક, ધવંતરી નામે રાજવૈદ્ય, સમુદ્રદત્ત નામે મચ્છીમાર, અહીં વર્ણવામાં આવ્યા છે. અહીં પૃથ્વીશ્રી અને કામધ્વજા ગણિકાઓનાં મને રમ વર્ણને આવે છે. અહીં પ્રિયસેન નપુંસકના રંજન પ્રયેને નિર્દેશ મળે છે. અહીં સેળ રેગોનાં નામ આવે છે, અને તેમને ટાળવાનાં ઉપાયે ઉલ્લેખ કરવામાં આવ્યું છે અહીં રાજ્યની સેનાઓનાં સવિસ્તર વર્ણને મળી શકે છે. દેહાંતદંડની સજાના વિધિઓનું અહીં વર્ણન જેવામાં આવે છે.
અહીં જુલમ અધિકારીઓ પ્રજા ઉપર કે જુલમ ગુજારતા હતા તે વાંચી શકાય છે. ભસ્મક રેગથી પીડાતા મૃગાપુત્રને રાજમહેલના ભંયરામાં લાકડાની ગાડીમાં ભક્તપાન – ખેરાક-પાણ જે સાધન વડે રાણું મૃગાવતી પહે ચાડતી હતી તે કાષ્ઠ–શકટિકા-લાકડાની ગાડીનું વર્ણન અહીં મળે છે. રાજ્યના દુશ્મને નાશ કરતા કૂટાગારની રચના અહીં વાંચી શકાય છે. નાના ગઢ જેવી પાંચસે ચેરેની નિવાસભૂમિ ચાર-પલિકાનું વર્ણન અહીં મળે છે. અનેક સ્તંભેથી વિભૂષિત ઘાસ પાણીનો પૂરવઠાથી ભરપૂર, સંખ્યાબદ્ધ પશુઓને રક્ષતા ગેમંડપોનું વર્ણન અહીં મળી શકે છે.
' વિપાકસૂત્ર અર્થસૂચક શબ્દપ્રયેગોથી ભરપૂર છે. કામદેવજી ગણિકા કણું રથ રથમાં નગરીમાં ફરતી હતી. લાંચ રૂશવત માટે અહીં ઉત્કચ શબ્દને