SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રવેગ કરવામાં આવે છે. કસાઈ માટે છાગલિક શબ્દ વપરાય છે. રસેઈઆ માટે મહાનસિક શબ્દનો પ્રયોગ થયો છે. જે સ્ત્રીનાં બાળકો ઉછરતાં નહિ તે સ્ત્રી જાતિનિ દકા કહેવાતી હતી. અનેક શબ્દ-પ્રયોગ આવે છે, જે ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અજોડ છે. એક અધ્યયનમાં રાષ્ટ્રક્ટ ક્ષત્રિયને ગંભીર ઉલ્લેખ થયો છે. સૂત્રોમાં ઉકરડા માટે ઉતકુટિકા રાબ્દ વપરાય છે પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં ઈન્દ્ર મહોત્સવને ઉલેખ છે ક્ષીરપાત્રી, મજજનધાત્રી, મંડનધાત્રી, કીડારમણધાત્રી, અંકધાત્રી, એ પાંચ પ્રકારની ધાત્રી-નર્સ Nurse ના ઉલ્લેખ મળે છે. તે સમયની સ્ત્રીઓ દેહલમાં માનતી હતી. પ્રથમ શ્રુતસ્કન્ધના પાંચમા અધ્યયનનો સર્વ ભદ્ર નગરીના જિતશત્રુ રાજાની મહેશ્વરદત્ત રાજ્યના વિવર્ધન માટે રાજપુરોહિત શાંતિ હેમમાં નરમેધ કરતું હતું અને તેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ચાર વર્ણોના યુવકને હેમ હતો !! પ્રાચ્યવિદ્યાને કોઈ પણ અભ્યાસી આ સૂત્રમાં વિવિધ સાહિત્ય જોઈ શકશે. અહીં તે તે ખ્યાલ ટૂંકામાં આપવામાં આવ્યો છે. તા. ૨, ઔગસ્ટ, ૧લ્પ૯ રવિવાર. ) કામદાર કેશવલાલ હિંમતરામ ગેંડળ (સૌરાષ્ટ્ર) નિવૃત્ત પ્રેફેસર.
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy