________________
प्रियदर्शिनी टीका अ० ३६ सिद्धस्वरूपनिरूपणम्
- पूर्वपूर्वक्षणानामप्यभावरूपतेच प्राप्ता । ततश्च पूर्वपूर्वक्षणानां भावरूपत्वमङ्गीकर्तुः सुगतस्य सते मुक्तेरपि भावरूपताऽनिच्छतोऽप्यङ्गीकरणीया भवतीति ।
८१७
सार खरविपाणकी तरह अवस्तु है । जब युक्ति में चित्तसंततिका सर्वथा निरोध हो जाता है तो वह अर्थक्रिया कारिता उसमें नहीं घटने वहाँ अवस्तुरूपताकी आपत्ति बौद्धोंको आती है। कारण कि मुक्ति एक ऐसा अन्त्यक्षण है जिसमें आगे चित्तसंतति नहीं चलती है । यह चित्तसंतति तो संसारमें ही उत्तर क्षणको उत्पन्न करती है । मुक्तिमें नहीं । पूर्वक्षण उत्तरक्षणको ही उत्पन्न कर नष्ट होता है । अब यह अन्त्यक्षणरूप मुक्ति उत्तर क्षणान्तरको तो उत्पन्न करती नहीं है, नहीं तो उसमें मुक्तित्वका विरोध आवेगा । इस अन्त्यक्षणरूप सुतिमें अर्थक्रिया कारिताका अभाव होने से अवस्तुत्वकी आपत्ति आना स्वाभाविक ही है । जब इस तरह उसमें अवस्तुत्वका समर्थन हो जाता है तो जो अवस्तु हुआ करती है वह जन्य नहीं हो सकती है । जन्य तो वस्तु ही हुआ करती है । गगनकुसुम आदि जैसे अवस्तुरूप पदार्थों को क्या किसीने कहीं उत्पन्न होते देखा है ? इस तरह जब अन्त्यक्षणरूप मुक्ति में अवस्तुत्वापत्ति आगई तब इससे यह भी मानना पडेगा कि इस अन्त्यक्षणका उत्पादक जो अव्यवहन पूर्वक्षण है वह भी अवस्तुस्वरूप है । अथवाजब अन्त्यक्षणमें अवस्तुरूपता ख्यापित हो जाती है और यह भी पुष्ट
વિષાણ ( ગધેડાના શીગડા )ની માફક અવસ્તુ છે. જ્યારે મુક્તિમાં ચિત્ત સ'તતિના સર્વના નિરોધ મને છે તે તે અથ ક્રિયા કારિતા એમાં નથવાથી ત્યાં અવસ્તુરૂપતાની આપત્તી બૌદ્ધોને આવે છે. કારણ કે, મુકિત એક એવી અંતિમ ક્ષણ છે, કે જેમાં આગળ ચિત્તસ’તતિ ચાલતી નથી. આ ચિત્તસંતતિ તે સૌંસારમાં જ ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે છે. સુકિતમાં નહીં. પૂર્વ ક્ષણુ, ઉત્તર ક્ષણને જ ઉત્પન્ન કરી નાશ પામે છે. હવે આ અન્ત્યક્ષરૢરૂપ મુકિત ઉત્તર ક્ષણાન્તરને તે ઉત્પન્ન કરતી નથી. નહી તે એમાં મુકિતત્વના વિરાય આવવાના. આ અન્ય ક્ષણરૂપ મુકિતમાં અ ક્રિયા કારીતાના અભાવ હાવાથી અવસ્તૃત્વની આપત્તિ આવવી સ્વાભાવિક જ છે. જ્યારે આ પ્રમાણે એમાં અવર્તુત્વનું, સમન થઈ જાય છે ત્યારે જે અવસ્તુ હોય છે. એ જન્ય બની શકતી નથી. જન્ય તે વસ્તુ જ થયા કરે છે. આકાશકુસુમ જેવા અવસ્તુરૂપ પદાર્વાને શું કેઇએ કયાંય ઉત્પન્ન થતા જોયા છે? આ પ્રમાણે જ્યારે અતિમ ક્ષણુરૂપ મુકિતમાં અવતુત્વાપત્તિ આવી ત્યારે આથી એ પણ માનવું પડશે કે, મા અન્યાહુના ઉત્પાદક જે અવ્યવહિત પૂર્વક્ષણ છે એ પશુ અવસ્તુ અરૂપ છે. અથવા જ્યારે અન્ય શુમાં અવનુરૂપતા નક્કી થઈ