________________
प्रियदर्शिनी टीका अ. ३० दशविधप्रायश्चित्तवर्णनम् व्युत्सर्गः-कायोत्सर्गस्तेनैव यस्य शुद्धिस्तद् व्युत्सर्गाहम् । तथा-यत्र प्रतिसेविते निवृकृतिकादि षण्मासान्तं तपो दीयते ततू तपोऽहम् । यत्र चाऽसेविते पर्यायच्छेदः क्रियते, तच्छेदाहम् । यत्र चोऽऽपतिते सर्व पर्यायमुच्छेद्य मूलतो व्रतारोपः स्यात् , तन्मूलाहम् । येन तु सेवितेन उपस्थापनाया अप्ययोग्यः सन् यावद् गुरुक्तं तपो न कुर्यात् तोवद् व्रतेषु न स्थाप्यते, आचीर्णतपास्तु दोषोपरतो व्रतेषु स्थाप्यते, तदनवस्थाप्यम् । यस्मिन् सेविते लिङ्गक्षेत्र-कालतपसा पारमञ्चति, तत् पाराञ्चितम्। ग्रहण होनेसे लगे हुए पापोंकी शुद्धि उसके परित्याग करनेसे होती है। यह विवेकाहं दोष है ४ । एकाग्रता पूर्वक शरीर और वचनके व्यापारोंका स्यागना व्युत्सर्ग है। व्युत्सर्गसे जो पाप शुद्ध होता है वह व्युत्सर्ग है ५ अनशन आदिका करना सो तप है। इस तप प्रायश्चित्तमें निर्विकृतिसे लेकर छह महीने तक अनशन आदि बाह्यतप किया जाता है ६ । दोषके अनुसार दिवस, पक्ष, मास आदिकी प्रव्रज्या घटा देना छेद है, यह प्रायश्चित्त छेदाई माना गया हैं ७। जिसमें मूलतः दीक्षा पर्यायका छेद किया जावे और फिर नवीन दीक्षा दी जावे वह मूलाई प्रायश्चित्त हैं ८॥ ऐसा दोष बन जाय कि जिसमें साधु उपस्थापनाके भी योग्य न रहे उस समय गुरु महाराज इसके लिये जो तप अनुष्ठित करने के लिये कहें वह तप जबतक न किया जाय तबतक व्रतोंमें स्थापित नहीं करना एवं तप जब कर लिया जावे तब शुद्धि होने पर व्रतोंमें स्थापित करना इसका नाम अनवस्थाप्य प्रायश्चित्त है ९। जिसके सेवित करने पर जीव लिङ्ग, પાપની શુદ્ધિ અને પરિત્યાગ કરવાથી થાય છે. આ વિવેકાઈ દોષ છે. ૪, એકાગ્રતા પૂર્વક શરીર અને વચનના વ્યાપારને ત્યાગ કરવો. વ્યુત્સર્ગ છે. વ્યુત્સર્ગથી જે પાપ શુદ્ધ થાય છે તે વ્યુત્સર્ગ છે ૫, અનશન આદિનું કરવું એ તપ છે, આ તપ પ્રાયશ્ચિત્તમાં નિવિકૃતિથી લઈને છ મહિના સુધી અનશન આદિ બાહા તપ કરવામાં આવે છે. ૬, દેષના અનુસાર દિવસ, પક્ષ, માસ આદિની પ્રવ્રયા ઘટાડી દેવી છેદ છે. આ પ્રાયશ્ચિત્ત છેદાઈ માનવામાં આવેલ છે. ૭, જેમાં મૂલતઃ દીક્ષા પર્યાયને છેદ કરવામાં આવે, અને પછી નવી દીક્ષા આપવામાં આવે તે મૂલાહું પ્રાયશ્ચિત્ત છે. ૮, એ દોષ બની જાય છે, જેનાથી સાધુ ઉપસ્થાપનાને પણ ચગ્ય ન રહે, એ સમયે ગુરૂમહારાજ એના માટે જે તપ અનુષ્ઠીત કરવાને માટે કહે એ તપ જ્યાં સુધી કર. વામાં ન આવે, ત્યાં સુધી વ્રતમાં સ્થાપિત ન કરવા અને તપ જ્યારે કરી લેવામાં આવે ત્યારે શુદ્ધિ થયા પછી વ્રતમાં સ્થાપિત કરવા એનું નામ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. ૯, જેનું સેવન કરવાથી જીવ લિંગ, ક્ષેત્ર, કાળ, અને