________________
प्रियदर्शिनी टीका अ० २२ कालप्रतिलेखनाफलवर्णनम् १५
રં तत्रापि पुनद्रव्य-क्षेत्र-काल-भाव भेदाच्चातुर्विध्यमस्ति। द्रव्यतः-पञ्चेन्द्रियाणामेव जलजादीनां चतुष्टयमस्वाध्यायिकं न तु विकलेन्द्रियाणाम् । क्षेत्रतः-पष्टिहस्ताभ्यन्तरे स्वाध्यायो वर्जनीयः, कालतः-यावत्कालपर्यन्त चर्मादिकस्य स्थितिः स्यात् तावदस्वाध्यायः । भावतः-सूत्रं न पठति । ___ उपाश्रयमध्ये, उपाश्रयाद् बहिः षष्टिहस्ताभ्यन्तरे वा अण्डकं यदि पतितं सत् भिन्न, तस्य वा अण्डकस्य कललविन्दुर्भूमौ पतितः, तदा भिन्ने अण्डके, जिस समयमें मृत गाय आदिके कलेवरके निमित्तको लेकर स्वाध्याय करना निषिद्ध कहा गया है, वह स्थलज शारीरिक अस्वाध्यायिक काल है । मृत मयूर आदिकोंके शरीरके निमित्तको लेकर जो स्वाध्याय करना वजित कहा गया है वह खेचरज शारीरिक अस्वाध्यायिक हैं । प्रत्येक चम, रुधिर, मांस एवं अस्थिके भेदसे चार २ प्रकार के हैं। ये चार २ प्रकार भी द्रव्य, क्षेत्र, काल, एवं भावके भेदसे चार २ प्रकारके होते हैं। द्रव्यकी अपेक्षा पचेन्द्रिय जलचर जीवोंका ही चम, रुधिर, मांस एवं अस्थि (हड्डी) यह चतुष्टय अस्वाध्यायिक कहा गया है विकलेन्द्रियोंका नहीं । क्षेत्रकी अपेक्षा पंचेन्द्रिय जलचर जीवोंका यह उक्त चतुष्टय साठ ६० हाथके भीतर यदि पड़ा होवे तो स्वाध्याय नहीं करना चाहिये। काल की अपेक्षा-जब तक यह चर्मादिक चतुष्टय वहां पड़ा रहे तब तक स्वाध्याय नहीं करना चाहिये। सूत्रका नहीं पढना यह भावकी अपेक्षा अस्वाध्याय है । उपाश्रयके भीतर अथवा उपाश्रयके बाहिर साठ ६० ગીય આદિના કલેવરના નિમિત્તને લઈને સ્વાધ્યાય કરવાનો નિષેધ બતાવેલ છે. એ સ્થલજ શારીરિક અસ્વાધ્યાયિક કાળ છે. મરેલા મોરલા આદિના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય કરવાનું વજીત બતાવવામાં આવેલ છે તે ખેચર શારીરિક અસ્વાધ્યાયિક છે. પ્રત્યેક ચર્મ, રૂધિર, માંસ અને હાડકાંના ભેદથી ચાર ચાર પ્રકારના છે. એ ચાર ચાર પ્રકાર પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર ચાર પ્રકારના હોય છે. દ્રવ્યની અપેક્ષા પંચેન્દ્રિય જળચર જીવેનુ જ ચામડું, લેહી, માંસ અને હાડકાં, આ ચતુષ્ટય અસ્વાધ્યાયિક બતાવવામાં આવેલ છે. વિકલે ક્રિયાના નહીં. ક્ષેત્રની અપેક્ષા પંચેન્દ્રિય જળચર જીવોના આ ઉક્ત ચતુષ્ટય, (૬૦) સાઠ હાથની અંદર જે પડેલ હેય તે સ્વાધ્યાય કરે નહીં જોઈએ. કાળની અપેક્ષા–જ્યાં સુધી એ ચર્મા. દિક ચતુષ્ટય ત્યાં પડ્યા રહે ત્યાં સુધી સ્વાધ્યાય ન કર જોઈએ. સૂત્રનું ને ભણવું એ ભાવની અપેક્ષા અસ્વાધ્યાય છે. ઉપાશ્રયની અંદર અથવા ઉપાશ્રયની