________________
२५०
उत्तराध्ययनसूत्रे केन कारणेन स्वाध्यायपरिहारः, क्रियते ? उच्यते-तदा स्वाध्यायकरणे 'अमी साधवो निष्करुणा निर्दुःखाः सन्ति' इत्यप्रीत्या गर्हणं स्यात् , तस्मान्न पठन्ति ।
यदि कोपि मनुष्यो हस्तशताभ्यन्तरे मृतस्तदा स्वाध्यायो न क्रियते । यदि पञ्चेन्द्रियपशुकलेवरं पप्टिहस्ताभ्यन्तरे स्यात् तदा स्वाध्यायो न कर्तव्यः। ___ अथ शारीरिकमस्वाध्यायिकमुच्यते शारीरिकं द्विविधम्-मानुपं तैरश्चं च । तत्र तैरश्च त्रिविधम्-जलजं, स्थलजं, खजं च । तत्र जलजं मत्स्यादीनां, स्थलजं गवादीनाम् , खजं मयूरादीनाम् । पुनरेकैकं चतुर्विधम् चर्म-रुधिर-मांसास्थि भेदात् । ___ इन सब बातों में स्वाध्याय करना इस लिये वर्जित किया गया है कि ऐसा करनेसे व्यवहारी अन्यजन “ये साधु निष्करुण (दयारहित) है इनको दूसरोंके दुःखमें भी दुःख नहीं होता है" इस प्रकारकी अप्रीतिसे साधुओंकी निंदा होती है।
यदि कोई मनुष्य सौ हाथके भीतर मर गया हो तथा पंचेन्द्रिय पशुका मृत कलेवर साठ हाथके भीतरमें पड़ा होवे तो उस समय स्वाध्याय नहीं करना चाहिये ।
शारीरिक अस्वाध्याधिक इस प्रकार है-मूलमें यह शारीरिक अस्वाध्यायिक दो प्रकारका है-१ मनुष्य सबंधी और २ तिर्यञ्च संबंधी। इनमें तिर्यश्च सम्बन्धी अस्वाध्याय-जलचर, स्थलचर, और खेचर, इनके भेदसे तीन प्रकारका है। मृत मत्स्य आदिकोंके शरीरके निमित्तको लेकर जो स्वाध्याय नहीं करना कहा है वह जलज शारीरिक आस्वाध्यायिक है।
આ સઘળી વાતમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વર્જીત કહેવામાં આવેલ છે કે, એવું કહેવાથી વહેવારી અન્યજન “આ સાધુ નિષ્કરણ છે, આને બીજાના દુઃખમાં પણ દુઃખ થતું નથી. આ પ્રકારની અપ્રીતિથી સાધુઓની નિંદા થાય છે.
જે કઈ મનુષ્ય સો હાથની અંદર અંદર મરી ગયેલ હોય તથા પંચેન્દ્રિય પશુનુ મૃત કલેવર સાઠ હાથની અંદરમાં પડ્યું હોય તે એ વખતે સ્વાધ્યાય ન કર જોઈએ.
શારીરિક અસ્વાધ્યાયિકને આ પ્રકાર છે-મૂલમાં આ શારીરિક અસ્વાધ્યાયિક બે પ્રકારના છે.-૧ મનુષ્ય સંબંધી અને ૨ તિર્યંચ સંબંધી આમાં તિર્યંચ સંબંધી અસ્વાધ્યાય – જળચર, સ્થળચર અને ખેચર, ભેદથી ત્રણ પ્રકારે છે. મરેલ માછલાં આદિના શરીરના નિમિત્તને લઈને જે સ્વાધ્યાય ન કરવાનું બતાવેલ છે તે જલજ શારીરિક સ્વાધ્યાયિક છે. જે સમયમાં મરેલ