________________
प्रियदर्शिनी टीका. अ. २९ कालप्रतिलेखनाफलवर्णनम् १५
२४९ द्वौ राजानौ स्कन्धावारसहितौ परस्परं संग्रामं कर्तुकामौ यावन्नोपशान्तौ भवतस्तावत् स्वाध्यायः कर्तुं न कल्पते द्वयो ग्रामयोः परस्परं विरोधे सति बहवस्तरुणपुरुषाः परस्परं लोष्टैयुध्यन्ते। ततो यष्टिभि वा लोष्टादिभि वा परस्परं कलहे यावदुपशान्ति न भवति, तावदस्वाध्यायः। . तथा नृपे कालगते सति यावदन्यो राजा नाभिषिक्तो भवति तावदस्वाध्यायः। तथा-सभयावस्थायां म्लेच्छादिभयाकुलत्वे स्वाध्यायो न कर्तव्यः। तथा-ग्रामस्वामिनि, ग्रामप्रधाने, वसत्यनुरते शय्यातरे, 'शय्यातरसंवन्धिनि मानुषे वा कालगते एकमहोरात्रं यावत् स्वाध्यायपरिहारः कर्तव्यः । है। सेनापति आदिकोंका जो परस्पर संग्राम होता है वह भी व्युद्ग्रह है। इस व्युद्ग्रहमें स्वाध्याय वजनीय है। इसका काल जबतक संग्राम शांत न हो जाय तबतकका है। इसी तरह अनेक तरुण पुरुष परस्पर पत्थर लकड़ी आदि लडते हों वह भी लड़ाई ब्युग्रह है। यह जबतक उनकी शांत नहीं हो जाती तबतक स्वाध्याय करना वर्जित है। ___ तथा राजाके मर जाने पर जब तक कोई दूसरा राजा उस स्थानका नहीं बन जाता तब तक स्वाध्याय करना नहीं कहा है। सभय अवस्थामेंअथवा म्लेच्छ आदिकों द्वारा आकुलता व्याकुलता होने पर स्वाध्याय करना निषिद्ध है । ग्रामका मालिक अथवा ग्रामका प्रधान, शय्या तर अथवा शय्यातरका संबंधी कोई मनुष्य मर गया हो तो ऐसी स्थितिमें भी स्वाध्याय नहीं करना चाहिये । इस स्थितिमें अस्वाध्यायका समय एक अहोरात्र है। છે. સેનાપતિ આદિકોને જે પરસ્પર સંગ્રામ થાય છે તે પણ બુગ્રહ છે. આ યુગ્રહમાં સ્વાધ્યાય વર્જનીય છે. એને કાળ જ્યાં સુધી સંગ્રામ શાંન્ત ન થાય ત્યાં સુધી છે. આજ રીતે કેટલાક યુવાન પુરૂષ પરસ્પર પત્થર લાકડી, આદિથી લડતા હોય તે લડાઈ પણ બુગ્રહ છે. આ લડાઈ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનું વજીત છે.
તથા રાજાના મરી જવાથી જ્યાં સુધી બીજા રાજાને એ ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં ન આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાની મના કરવામાં આવેલ છે. સમય અવસ્થામાં અથવા મ્લેચ્છ આદિક દ્વારા આકુળતા વ્યાકુળતા થવાથી સ્વાધ્યાય કરવાનો નિષેધ છે. ગામને માલિક અથવા ગામનો પ્રધાન, શય્યાતર અથવા શય્યાતર સંબંધી કોઈ મનુષ્ય મરી જાય ત્યારે એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય ન કરવો જોઈએ. આ સ્થિતિમાં અસ્વાધ્યાયને , સમય એક અહોરાત્રને છે. उ० ३२