SearchBrowseAboutContactDonate
Page Preview
Page 884
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका प. १३ चिय-समूतपरितवर्णनम् ७०१ अन्यथा तु मम मृत्युरेव । इति तद्वचन श्रुत्ता मया निगदितम्-वत्से ! धीरा भर ! मह तथा करिष्ये यया तवेप्सित भविष्यति । ततः सा किंचित्स्वस्था जाता। गत दिवसे मया तस्या विशेषत. समाश्वसनाथै प्रोक्तम्-वत्से ! स ब्रह्मदत्तकुमारो मया दृष्टः, तयाऽपि समुन्यसितरोमकूपया भणितम्-भगवति ! तर प्रसादेन सर्न भव्य भविष्यति, फिन्तु तस्य विश्वासनिमित्त पुद्धिलव्यपदेशेन हाररत्नमिद नामदत्तनामाड़ित कृत्वा करण्डके निक्षिप्य कस्यापि हस्ते कृत्वा प्रेपय । ततो मया गतदिवसे तथा पिहितम् । सर्वेऽपि वृत्तान्तस्तुभ्य निरेदितः । साम्मत तल्ले. उस रत्नवतीकी नाते सुनकर मैंने उससे कहा-वत्से ! इसके लिये धैर्य धारण करना चाहिये । मैं इस विषय में ऐसा प्रयत्न करूगी कि जिससे शीघ्र ही तेरा मनोरथ सफल रोगा। मेरे इस तरह के वचन सुनकर उसको कुछ धैर्य या । मैंने उसको पुन समझाया कहा वत्से । ब्रह्मदत्तकुमारको में अच्छी तरह जानती हू-मैने भी उसको देखा है। भै सब काम ठीक कर दूगी-इसमे इतनी अधिक चिन्ता करने की कोई बात नही है । इस प्रकार मेरे इन वचनो से उसको धैर्य धा ऐसा मुझे ध्यान इस लिये हुआ कि उसके शरीर भरके समस्त रोमकप फूल गये थे । पश्चात् उसने मुझे कहा कि हे माता । यह मुझे पूर्ण विश्वास है कि तुम्हारी कृपा से सब ठीक हो जायगा परन्तु उनको अपनी तर्फ से विश्वास हो जाय, इस निमित्त बुद्धिल मार्ड के नहाने से यह हार ननदत्त के नाम से अकित करके और उसको एफकरण्डक मे बद करके किसी भी व्यक्ति के साथ उनके पास अवश्य भिजवा दो। इसी लिये मै ने गत दिवस आपके આ પ્રકારની એ રત્નાવતીની વાત સાંભળીને મેં તેને કહ્યું, પુત્રી ! આને માટે જરા ધીરજ રાખ સૌ સારા વાના થશે, તારા સર્વ મનોરથ પૂર્ણ થાય એ માટે મારા બનતા પ્રયત્ન કરી છૂટીશ મારા આ પ્રકારના વચન સાભળીને તેણે શાતિનો શ્વાસ લીધે મે એને ફરીથી સમજાવતા કહ્યું કે પુત્રી ! બ્રહ્મદત્ત કુમારને હુ સારી રીતે જાણું મે પણ તેને જે છે હું તારી ઈચ્છા પૂર્ણ કરવા બધુ કરી છૂટીશ આમા આટલી ચિંતા કરવાનું કેઈ કારણ નથી મારા આ વચનોથી તેને સંપૂર્ણ વિશ્વાસ બેઠે છે એવું તેને રીરના ફેરફારોથી હું જાણું શકી પછી તેણે મને કહ્યું કે, માતા ! મને પૂર્ણ વિશ્વાસ છે કે, તમારી કૃપાથી સઘળું ઠીક થશે પરંતુ તેમને આપણું તરફ વિશ્વાસ બેસે આ નિમિત્ત બુદ્ધિલભાઈના બહાના હેઠળ આ હાર બ્રહ્મદત્તના નામથી અતિ કરીને તેને એક ડબામાં રાખી કોઈ એક માણસ સાથે એમની પાસે મોકલાવો આ માટે મે તે ગઈ કાલે હાર આપને મોકલાવેલ છેઆ પ્રમાણે
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy