SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ धनु शनरुपाच-भवान् कथयतु न किमप्यस्ति । पञ्चाशत्सहस्राणि भवते दास्यामि । चरधनुस्तमावास्य तत्कुक्कुट निरीक्षितवान् , सृष्टवांथ त कुकुट चरणबदमूचीक लापम् । शस्त्रभूतेन सूचीफलापेन व्यधितः सागरदत्तमुटः परानित उति झात्वा वरधनु सूचीकलाप शननिःसाय कथितमान-रिलोकित कुछुटः, न किमप्यत्र पश्यामि । इत्युक्त्वा स ततोऽपमृत्य यथा बुद्धिलो न जानीयात्तथा बुद्धिलकृत सर्व वृत्त सागरदत्ताय निवेदितवान् । सागरदत्तः पुनः स्वकुकुट युद्ध गर्नु प्रेरित वान् । सागरदत्तकुकुटो बुद्धिलकु फुटेन सह योध्धु प्रवृत्त । तदा सागरदत. देखिये । जन सागरदत्त ने ऐसा कहा तय वरधनु बुद्धिल के मुर्गे को देसने लगा। वुद्धिल ने जब यह देखा कि परधनु मेरे मुर्गे को देख रहा है तो उसने धीरेसे वरधनु से कहा कि महाराज ! आप कर दिजिये कि कुछ भी नही है। आपको मे पचासरजार रुपये दगा। वरधनुने बुद्धिल को धैर्यवधाकर उसके मुर्गे का निरीक्षण किया-टेग्वा उसमें उसने देखा कि मुर्गे के पैरों में सुइया बधी हुई है । उनसे व्यथित होकर ही सागरदत्त फा मुर्गा पराजित हुआ है। वरधनु ने उस मूचीकलाप को उसके पैर से धीरे २ निकाल कर कहा कि मैने बुद्धिल का मुर्गा देख लिया है. इस में कुछ भी नहीं है। ऐसा कह कर वरधनु वहा से अलग हो गया और सागरदत्त से इस बातको उसने इस रूपसे कही कि जिससे बुद्धिल को इस बात की खबर ही न पड सकी। अव सागरदत्त ने अपने मुर्गे को पुन बुद्विल के मुर्गे के साथ युद्ध करने के लिये तैयार किया। दोनों સાગરસ્તે આ પ્રમાણે કહ્યું એટલે વરધનુ બુદ્ધિલના કુકડાને જોવા લાગ્યો બુદ્ધિશે જાણ્યું કે 'વરધનુ મારા કુકડાને જઈ રહેલ છે ત્યારે તેણે વરધનુને ધીરેથી ખાનગી રીતે કહ્યું કે, મહારાજ આપ કહી ઘોકે, કાઈ પણ નથી આપને હ પચાસ હજાર રૂપિયા આપીશ વરધનુએ બુદ્ધિને શાંત રહેવા કહી તેના કુકડાને તપાસ્યા તેમાં તેણે જોયુ કે, કુકડાના ૫ મા ઝીણી સેય બાધી હતી તેને કારણે ત્રાસ પામીને સાગરદત્તને કુકડે હારી ગયું હતું વરધનુએ ધીરે ધીરે એ સેયને તેના પગમાંથી કાઢી લઈને કહ્યું કે, મે બુદ્ધિલને કુકડો જોઈ લીધું છે તેમાં કોઇ પણ નથી એવું કહીને વરધનુ ત્યાથી એક બાજુ ખસી ગયું અને એ વાત સાગરદત્તને એવી રીતે કહી છે, જેની બુદ્ધિને ખબર પણ ન પડી આ પછી સાગરદત્ત ફરીથી પિતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડાઈ કરવા તૈયાર કર્યો અને કુકડા ફરીથી લડવા લાગ્યા આ વખતે સગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને હરાવી દીધે આ રીતે બુદ્ધિલ
SR No.009353
Book TitleUttaradhyayan Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy