________________
प्रियदर्शिनी टीका अ १४ नन्ददत्त-नन्दमियादिपइजीवचरितम् __ ८३७ ब्रायः स्यात्, तर्हि कार विना दर्शनत्राणादिक्रियाया अनुपपत्तिः । इन्द्रियाण्येर चेत् कर्तृणि, तर्हि-अन-एकस्यैवाह पदार्थस्य दर्शनादिक्रियामम्मन्यो भवतीत्येकर्तृत्वानुपपत्तिः, किं च-इन्द्रियेषु नन्टेयपि तत्तदिन्द्रियेणानुभूनार्थ स्य स्मरणा. नुपपनि । तस्मादात्मनोऽस्तित्वमनिच्छताऽपि भवता मन्तव्यम् । उक्तंचहोती तो नहीं होती अतः इस प्रकारको अनुगत प्रतीतिसे 'आत्मा है' यह सिद्ध हो जाता है । 'में देखनेवाला हू मै सूघनेवाला ह मे रसास्वादक ह में सुननेवाला ह' इस प्रकारका लोकमे प्रत्येक जीवको स्व-अपने से अनुभव होता है । यदि आत्माका असद्भाव माना जाय तो कर्ताके विना दर्शन, प्राण, आदि क्रियाएँ भी कैसे बन सकती हैं ? क्रियाकर्ताके सद्भावमें ही सपन्न होती है। यदि कहा जाय कि इन क्रियाओका कर्ता आत्मा नहीं है किन्तु इन्द्रिया है सो ऐसा कहना भी उचित नहीं है कि, 'म ही सुचता हू में ही सुनता हु' अर्थात् 'जिस मैने पहिले इसको सूघा था, वही में अब इसको सू पताह, सुनताह, इस रूपसे जो दर्शनादि क्रियाओंमें एक कतृकताको प्रतीति होती है, यह इन्द्रियोंको कर्त्ता मानने पर नहीं हो सकती है । क्यों कि प्रत्येक इन्द्रियोका विषय भिन्न २ है भिन्न विषयमें इन्द्रियोंको लेकर एक कर्तृकता नही आती है। मैं जो चक्षुरिन्द्रिय देखनेवाली ह सो चही मैं इन्द्रिय सुननेवाली हू' ऐसी एक कर्तृकना इन इन्द्रियोंमे नही आ सकती है अन्यथा एक ही इन्द्रियद्वारा આત્મા ન હોય તે ન થઈ શકે આથી એ પ્રકારની અનુગત પ્રત તિથી “આત્મા છે' એ સિદ્ધ બની જાય છે “હું જેવાવાળે છુ, હુ સુ ઘવાવાળો છું, હું રસાસ્વાદને લેનાર છુ, હુ સંભાળનાર છુ ” આ પ્રમાણે લોકમાં પ્રત્યેક જીવને સ્વ પિતાપણાને અનુભવ થાય છે જે આત્માને અભાવ માનવામાં આવે તો કર્તાના સિવાય દર્શન, ઘાણ, આદિ ક્રિયાઓ પણ કઈ રીતે બની શકે? કિયા કર્તાના સદ્દભાવમાં જ સપન હોય છેકદાચ એમ કહેવામાં આવે કે, એ કિયાને કર્યો આત્મા નથી પરંતુ ઈન્દ્રિયે છે તે એમ કહેવું પણ વ્યાજબી નથી કેમ કે, “હુ જ સુઇ છુ, હુ જ સાભળુ છુ ” અર્થાત્ જેને મે પહેલા સુઘેલ હતું તેને ફરીથી સુઘુ છું, સાભળું છું આ પ્રમાણે જે દર્શનાદિક ક્રિયાઓમાં એક કર્તકતાની પ્રતીતિ થાય છે તે ઈન્દ્રિયને કર્તા માનવાથી થઈ શકતી નથી કેમકે, પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય ભિન્ન ભિન્ન છે ભિન્ન વિષયમાં ઇન્દ્રિયની એક કોંકતા આવતી નથી “જે ચક્ષુ ઈન્દ્રિય જોવાવાળી તે એજ ઈન્દ્રિય સાભળનાર છે. આવી એક કર્તકતા એ ઈન્દ્રિમાં આવી શકતી નથી. આ ઉપરાંત એક જ ઈન્દ્રિયથી બીજી ઈન્દ્રિયોના વિષય