________________
ઉદ્દેશ્વ
मन्दीसत्रे
अन्यदा कलाचार्यस्तान् बालकान् श्रेष्ठिनश्च पृष्ट्वा देहरक्षणोपयोगिमात्रं वस्त्रमादाय स्वग्रामं प्रतिचलितः । श्रेष्ठिनोऽपि कलाचार्यस्य शरीरे धनादिकमदृष्ट्वा तद्वधार्थमनुद्यता अभूवन् । 'अनेन किंचिद् धनमस्माकं न गृहीत ' - मिति मत्वा कलाचार्य मुक्तवन्तः । इत्येवं कळाचार्येण स्वशरीरं धनं च रक्षितम् ।
॥ इति चतुर्विंशतितमः शिक्षादृष्टान्तः ॥ २४ ॥
करूँगा । कलाचार्य की इस बात को सुनकर बालकोंने कहा बहुत अच्छी बात है महाराज ! इसके बाद कलाचार्य उन बालकों को साथ लेकर रात्रि में नदी पर जा पहुँचा, और स्नान कर उन सूखे गोबर पिण्डों को मंत्र जपते हुए उसमें फेंकने लगा ! उन गोबर पिण्डों को नदी में से पूर्वसंकेतित उसके बंधुओं ने फेंकते ही उठाना शुरू कर दिया । इस तरह जब वे समस्त गोबरपिण्ड बंधुओं के हाथ में आगये तब यह निश्चिन्त होकर अपने स्थान पर उन बालकों के साथ वापिस लौट आया ! कुछ दिनों के पश्चात् बालकों एवं सेठों से पूछकर यह कलाचार्य देह की रक्षा में उपयुक्त मात्र वस्त्रों को लेकर अपने ग्राम की ओर चलने को तैयार हुआ । सेठों ने जब यह देखा कि इसके पास वस्त्रों के सिवाय और कुछ नहीं है तो वे उसको मारने आदि के विचार से रहित हो गये और ' इसने हमारा कुछ भी नहीं लिया है' ऐसा समझकर उन सबने उस कलाचार्य को खुशी से घर जाने की भी आज्ञा दे दी ! इस तरह कलाचार्य ने अपनी और द्रव्य की रक्षा की ॥ २४ ॥
यह चोईसवां शिक्षादृष्टान्त हुआ || २४ ॥
आजअखे उछु, “ घएगी सरस वात छे, महाराष्ट्र !" त्यार माह ते मायार्य તે બાળકાને સાથે લઈને રાત્રે નદીએ પહેાંચ્યા, અને સ્નાન કરીને તે સૂકાં છાણાંને મંત્ર જપતા જપતા નદીમાં ફેંકવા લાગ્યા. તે છાણાંને પૂર્વ સંકેત પ્રમાણે નદીમાંથી તેના ભાઈ એએ ફૂંકતા જ ઉપાડવા માંડયાં. આ રીતે એ બધાં છાણાં જ્યારે તેના ભાઈ એના હાથમાં પહોંચ્યાં ત્યારે તે નિશ્ચિત થઈ ને તે બાળક સાથે પેાતાને સ્થાને પાછા ફર્યાં.
કેટલાક દિવસા બાદ ખાળકા તથા શેઠને પૂછીને તે કળાચા દેહની રક્ષા માટે જરૂરી એટલાં જ વàા લઇને પેાતાના ગામ તરફ ઉપડવા તૈયાર થયા. શેઠાએ જ્યારે તે જોયુ કે તેમની પાસે વસ્રો સિવાઇ કંઈ પણ નથી. ત્યારે તે તેને મારવાના વિચારથી રહિત થઈ ગયા, અને “ આણે અમારૂં કઈ પણ લીધું નથી ” એમ સમજીને તે બધાએ તે તે કળાચાર્યને ખુશીથી ઘેર જવાની રજા આપી. આ રીતે કળાચા૨ે પેાતાની તથા દ્રવ્યની રક્ષા કરી ॥૨૪॥ !! આ ચોવીસમુ' શિક્ષાદૃષ્ટાંત સમાપ્ત ૫ ૨૪ ૫