________________
काटीका शिष्टास्तः, अर्थशास्त्रदृष्टान्त:
अथ पञ्चविंशतितमोऽर्थशास्त्र दृष्टान्तः
एकस्य श्रेष्ठनो द्वे भायैस्तः । तत्रैका पुत्रवती, अपरा त्वपुत्रा जाता । परंत्व पुत्राऽपि तं बालकमतीवलाळयति पालयति । यतोऽसौ बालकस्तयोर्मात्रोर्भेदोनामन्यत ।
एकदा स श्रेष्ठी व्यवसायार्थं परिभ्रमन् हस्तिनापुरे गतवान् । स दैवात् तत्र मृतः । अथ तत्संपत्तिप्राप्त्यर्थमुभयोर्भार्ययोः कलहः प्रवृत्तः । एका वदति - अयं मम पुत्रः, तस्मादहं गृहस्वामिनी । द्वितीया वदति - नैवम्, अहमेव गृहस्वामिनी यतोऽयं पुत्रो ममैवास्ति । कलहे प्रवर्धमाने न्यायार्थ राजकुले गतवत्यौ । राज्ञी मङ्गलादेवी पच्चीसवां अर्थशास्त्रदृष्टान्त
-
હ
एक सेठ की दो स्त्रियां थीं। इनमें एक पुत्रवती थी दूसरी विना पुत्र की। जिसके पुत्र नही था वह भी पहिली के बालक का अच्छी तरह से लालन पालन करती रहती थी, इससे उस बालक के ध्यान में यह कभी नहीं आया कि यह मेरी माता है, अगर यह मेरी माता नहीं हैं । एक दिन की बात है कि सेठ के चित्त में ऐसा विचार आया कि कहीं परदेश चलकर अपना व्यवसाय चलाना चाहिये, अतः व्यवसाय (व्यापार) के निमित्त इधर उधर परिभ्रमण करता हुआ वह हस्तिनापुर आया । भाग्यवशात् वहां उस की मृत्यु होगई। अब उसकी दोंनों स्त्रियों में संपत्ति प्राप्ति के लिये झगडा खडा हो गया। साथ में उस बालक के प्रति भी । एक ने कहायह मेरा पुत्र है - अतः में घर की स्वामिनी हूं। दूसरी ने कहा- नहीं में ही घर की स्वामिनी हुं कारण यह पुत्र मेरा है । इस तरह परस्पर में बढे हुए उनके विवाद का जब कोई निबटोरा नहीं हो सका तो वे दोनों પચીશમ્' અર્થ શાસ્ત્રદૃષ્ટાંત
એક શેઠને એ પત્નીએ હતી. તેમાં એકને પુત્ર હતો ખીજી નિઃસતાન હતી. જેને પુત્ર ન હતો તે પણ શોકયના ખાળકનુ સારી રીતે લાલન પાલન કરતી હતી, તેથી તે ખાળકના ધ્યાનમાં એ વાત કદી આવી ન હતી કે આ મારી માતા નથી. એક દિવસ શેઠને મનમાં એવા વિચાર આન્યા કે કાઇ પરદેશમાં જઈને પેાતાના વ્યવસાય ચલાવવા, તેથી વ્યવસાયને નિમિત્તે ફરતા ફરતા તે હસ્તિનાપુર આવ્યેા. ભાગ્યવશાત્ ત્યાં તેનું મૃત્યુ થયુ. હવે તેની બન્ને પત્નીએ વચ્ચે તેની મિલકત મેળવવા માટે ઝઘડા ઉભેા થયા. અને તે ખાળકની ખાખતમાં પણ ઝગડા પડયા. એકે કહ્યું “ આ મારા પુત્ર છે, માટે ઘરની માલિક हु . " मीलसे, ના ઘરની માલિક હુંજ છું કારણ કે આ પુત્ર મારા છે. ” આ પ્રમાણે તેમની વચ્ચે વધેલા વિવાદના જ્યારે પરસ્પરમાં કાઇ
66