________________
.११६
नन्दी सूत्रे पञ्चानादेशाः, संभवोपदर्शनमात्रेणोक्तत्वात् परिहार्याः । इयं हि यथोक्तश्रेणिः एकैकजीवस्या संख्येयाकाशप्रदेशावगाहे व्यवस्थापितत्वाद बहुतरं क्षेत्रं स्पृशतीत्येको गुणः, अवगाहविरोधाभावस्तु द्वितीयः । ततश्च - एषाऽग्निजीवश्रेणिरवधिज्ञानिनः षट्स्वपि दिक्षु असत्कल्पनया भ्रामिता सती अलोके लोकप्रमाणानि परिमाण का खंड होता है जो समग्र लोकाकाश का एक असंख्यातवां हिस्सा होता है ।
अब एक एक प्रदेशमें असत्कल्पना से जीव का अवगाहमानना आगमविरोध से विहीन कैसे हो सकता है। अतः असंख्यात - प्रदेशरूप स्वावगाहित श्रेणीमें एक २ जीव की स्थापना से जो श्रेणिरूप छठवां पक्ष है वही आगममें आदिष्ट होने से ग्राह्य माना गया है। बाकी के पांच पक्ष आदिष्ट न होने की वजह से परिहार्य बतलाये गये हैं। यहां जो उनका कथन किया गया है वह केवल संभावनामात्र को दिखलाने के लिये ही किया गया है । यह यथोक्त श्रेणि एक एक जीव को असंख्येय आकाशप्रदेशरूप आधारमें व्यवस्थापित होनेका वजह से एक तो बहुत अधिक क्षेत्र का स्पर्श कर लेती है । दूसरे - इस मान्यतामें अवगाह का विरोध भी नहीं आता है । इस तरह यह अग्निजावों की श्रेणि अवधि ज्ञानी की छहों दिशाओमें असत्कल्पना से घुमाने पर अलोक में लोकप्रमाण असंख्येय आकाशखंडों को स्पर्श करती है, इसलिये इतना उत्कृष्ट આધારક્ષેત્ર આંગળના અસંખ્યેયભાગપરિમાણુને ખંડ હોય છે. જે સમગ્ર લેાકાકાશના એક અસંખ્યાતમા ભાગ હોય છે.
હવે એક એક પ્રદેશમાં સત્કલ્પનાથી જીવની અવગાહના માનવી તે આગમવિરાધ વિનાનું કેવી રીતે થઈ શકે છે, તેથી અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવગાહિત શ્રેણીમાં એક એક જીવની સ્થાપનાથી જે શ્રેણિરૂપ છઠો પક્ષ છે એ જ આગમમાં આદિષ્ટ હાવાથી ગ્રાહ્ય ( સ્વીકારવા ચાગ્ય ) મનાયો છે. ખાકીના પાંચ પક્ષ આદિષ્ટ ન હોવાને કારણે પરિહાર્ય ખતાવ્યા છે. અહીં જે તેમનુ કથન કરેલ છે તે ફક્ત સભાવનામાત્રને જ દર્શાવવા માટે કરેલ છે. આ યથાક્ત શ્રેણિ એક એક જીવને અસંખ્યેય આકાશપ્રદેશરૂપ આધારમાં વ્યવસ્થાપિત હોવાને કારણે એક તા ઘણા જ અધિક ક્ષેત્રના સ્પર્શ કરી લે છે. ખીજું માન્યતામાં અવગાહનાના વિરોધ પણ આવતા નથી. આ રીતે આ અગ્નિજીવાની શ્રેણિ અવધિજ્ઞાનીની છએ દિશામાં અસત્કલ્પનાથી ધૂમાવવાથી અલેાકમાં લેાકપ્રમાણ અસ ંખ્યેય આકાશ ખડાને સ્પર્શ કરે છે તેથી આટલું ઉત્કૃષ્ટ ક્ષેત્ર