________________
मानवन्द्रिकाटीका-ज्ञानभेदाः।
तथाछमस्थविषयभावप्रत्यक्षत्वसाधादवधिज्ञानानन्तरं मनःपर्यवज्ञानस्य कथनम् । तथाहि-यथाऽवधिज्ञानं छद्मस्थस्य भवति, तद्वन्मनःपर्यवज्ञानमपि छनस्थस्यैवेति छमस्थसाम्यम् । तथा-यथाऽवधिज्ञानं रूपिद्रव्यविषयम्, तथा मनःपर्यवज्ञानमपि सामान्येनेति विषयसाम्यम् । यथाऽवधिज्ञानं क्षायोपशमिके भावे, तथा मनःपर्ययज्ञानमपीति भावतः साम्यम् । यथाऽवधिज्ञानं प्रत्यक्षं, तथा मनःपर्यवज्ञानमपीति प्रत्यक्षतया साम्यम् ।। निकी प्राप्ति होने पर युगपत् उसे मतिज्ञान, श्रुतज्ञान एवं अवधिज्ञानका लाभ हो जाता है, यह लाभकी अपेक्षा समानता है।
तथा-छद्मस्थ, विषय, भाव, प्रत्यक्षत्वकी समानता की अपेक्षाको लेकर अवधिज्ञानके बाद मनःपर्यवज्ञानका सूत्रमें निर्देश किया गया है। जिस प्रकार अवधिज्ञान छद्मस्थ जीवोंको होता है उसी प्रकार मनः पर्यवज्ञान भी उन्हीं जीवोंको होता है । यह अवधिज्ञान और मनःपर्यव ज्ञानकी छद्मस्थकी अपेक्षा समानता है । अवधिज्ञान जिस प्रकार रूपी द्रव्यको विषय करता है उसी प्रकार मनःपर्यवज्ञान भी रूपी द्रव्योंको विषय करता है। यह विषयकी अपेक्षा दोनोंमें समानता है। क्षायोपशमिकभावमें जिस प्रकार अवधि ज्ञानको गिनाया गया है उसी प्रकार मनःपर्यवज्ञान को भी क्षायोपशमिक भावमें गिनाया गया है। यह भावकी अपेक्षा समानता है । अवधिज्ञान जिस प्रकार आत्मजन्य होनेसे प्रत्यक्ष माना जाता है उसी प्रकार इन्द्रिय और मनकी सहायता વિર્ભાગજ્ઞાની દેવ આદિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં યુગપતું (એકીસાથે તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનને લાભ થઈ જાય છે, આ લાભની અપેક્ષાએ સમાનતા છે.
તથા-છદ્મસ્થ, વિષય, ભાવ, પ્રત્યક્ષત્વની સમાનતાની અપેક્ષાએ અવવિજ્ઞાનની પછી મન૫ર્યવજ્ઞાનને સૂત્રમાં નિર્દેશ કરાવે છે. જે રીતે અવધિજ્ઞાન છસ્થ અને થાય છે એ જ રીતે મન:પર્યવજ્ઞાન પણ એ જ જીવને થાય છે આ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની છદ્મસ્થની અપેક્ષાએ સમાનતા છે. અવધિજ્ઞાન જે પ્રમાણે રૂપી દ્રવ્યને વિષય કરે છે એ જ પ્રમાણે મન ૫ર્યવજ્ઞાન પણ રૂપી દ્રવ્યોને વિષય કરે છે. આ વિષયની અપેક્ષાએ બનેમાં સમાનતા છે. ક્ષાપશમિક ભાવમાં જે પ્રમાણે અવધિજ્ઞાન ગણાવ્યું છે એ જ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનને પણ ક્ષાપશમિક ભાવમાં ગણાવ્યું છે. આ ભાવની અપેક્ષાએ સમાનતા છે. અવધિજ્ઞાન જે રીતે આત્મજન્ય હોવાથી પ્રત્યક્ષ મનાય છે. એ જ રીતે મન:પર્યવજ્ઞાન પણ ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફકત