________________
૨૦
नन्दीसूत्रे प्रकारास्तेषां ज्ञानम् ' इदमित्थंभूतमनेन चिन्तितम्' इत्येवंरूपं ज्ञानं मनःपर्यवज्ञानमिति जानशब्देन सह षष्ठीतत्पुरुषसमासः ।।
इदं चार्धतृतीयद्वीपसमुद्रान्तर्वतिसंज्ञिमनोगतद्रव्यालम्बनमेवेति भावः ।
इदमत्रावधेयम्-मनो द्विविध-द्रव्यमनो भावमनश्च । तत्र द्रव्यमनो मनोवर्गणा, भावमनस्तु ता एव वर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । तत्रेह भावमनः परिगृह्यते, तस्य भावमनसः पर्यायास्ते चैवंविधाःयदा कश्चिदेवं चिन्तयेत्-'किं स्वभाव आत्मा ?, ज्ञानस्वभावो रूपरहितः कर्ता सुखादीनामनुभविता' इत्यादयो ज्ञेयविपयाध्यवसायाः परगतास्तेषु तेषां वा यज्जानं तन्मनःपर्यायज्ञानम्। तानेव मनःपर्यायान् परमार्थतः समववुध्यते । वाह्यांस्तु अनुमानादेवेति। करता है उसे उस वस्तुका स्पष्ट बोध होता है। इसमें भी इन्द्रिय और मनकी सहायता की आवश्यकता नहीं होती है। मनःपर्ययज्ञानी "इसने यह तथा इस प्रकार विचार किया है " यह बात बतला देता है। ____ इसका विषय अढाई द्वीप एवं तदन्तर्गत समुद्रके भीतर रहे हुए संज्ञी पंचेन्द्रिय जीवोंका मनोगत द्रव्य हैं। मन, द्रव्यमन और भाव मनके भेदसे दो प्रकारका है। द्रव्यमन मनोवर्गणारूप है। यही वर्गणा जीवसे जब गृहीत हो जाती हैं और जीव जब उनका विचार करने लगता है तो उस विचारका नाम ही भावमन है, यहां मन से भावमनका ग्रहण हुआ है। इस भावमनकी पर्यायें इस प्रकार होती है -आत्माका क्या स्वभाव है ? यह आत्मा ज्ञानस्वभाववाला है, रूपरहित एवं कर्ता और सुखादिકરે છે તેને તે વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. તેમાં પણ ઈન્દ્રિયે તથા મનની સહાયતાની જરૂર રહેતી નથી અને આ વિચાર કર્યો છે તથા આ રીતે વિચાર કર્યો છે” તે વાત મન:પર્યવજ્ઞાની બતાવી દે છે.
તેને વિષય અઢાઈ દ્વીપ અને તેની અંદર આવેલા સમુદ્રની અંદર રહેલા સંસી પચેન્દ્રિય જેનું મને ગત દ્રવ્ય છે. દ્રવ્યમાન અને ભાવમન એ ભેદથી મન બે પ્રકારનું છે. દ્રવ્યમન અનેવગણાય છે. આ જ વર્ગણ જ્યારે જીવથી ગૃહીત થઈ જાય છે અને ત્યારે જીવ તેમને વિચાર કરવા લાગે છે ત્યારે એ વિચારનું નામ જ ભાવમન છે. અહીં મનથી ભાવમનનું ગ્રહણ થયું છે. એ ભાવમનની પથ આ પ્રમાણે હોય છે–આત્માને કર્યો સ્વભાવ છે ? આ આત્મા જ્ઞાન સ્વભાવવાળો છે, રૂપરહિત તથા કર્તા અને સુખાદિનો ભક્તા છે. એ જ