________________
मुनितोषणी टीका
__ आह-क्रम आनुपूर्वी, सा च द्विविधा-पूर्वानुपूर्वी पश्चादानुपूर्वी च, क्रमेण प्रथममारभ्यान्तानुधावन पूर्वानुपूर्वी, व्युत्क्रमेणान्तमारभ्य प्रथमानुधावन पश्चादानुपूर्वी, तत्रायमईदादिनमस्कारक्रमो न पूर्वान्वयी कृतसकलकृत्याना 'सिद्धाण णमोकार करेंति' (आचा० द्वि. शु. १५ भा. अ.) इत्यादिनाs हद्भिरपि नमस्कार्यतया सर्वाभ्याहितत्वेन मार प्रयोज्याना सिद्धानामादावनमिधानात् । नापि पश्चादानुपूर्वी, तथा सति ह्यदादिपञ्चके सर्वाप्रधानभूतानादौ साधूस्तत उपाध्यायॉस्तत आचार्यास्ततोऽर्हतः प्रतिपाद्य सिद्धाना प्रतिपादन युज्यते न तु यथोक, तस्मान्नेय पूर्वानुपूर्वी नापि पश्चानुपूर्वीति ।
प्रश्न-आनुपूर्वी (क्रम) दो प्रकार की है, एक पूर्वानुपूर्वी और दूसरी पश्चादानुपूर्वी, प्रधान क्रमको पूर्वानुपूर्वी कहते हैं और अप्रधान क्रमको पश्चादानुपूर्वी, उनमें यह नमस्कार यदि पूर्वानुपूर्वी से किया गया मानें तो 'अरिहताण' से पहले 'सिद्धाण' कहना चाहिये, क्योंकि कृतकृत्य होने तथा अरिहन्तोंसे नमस्कार किये जाने के कारण सिन्द भगवान अरिहन्तों से भी श्रेष्ठ हैं, यदि पश्चादानुपूर्वी से माने तो सब से प्रथम साधु, तय उपायाय, अनन्तर आचार्य, तदनन्तर अरिहन्त, बादमें सिद्ध को नमस्कार किया जाना चाहिये, न कि उक्त रीतिसे, अतः यह नमस्कार आनुपूर्वी (क्रम) से रहित है, इत्यादि।
પ્રશ્ન–આનુપૂર્વી [ક્રમ બે પ્રકારની છે એક પૂર્વાનુમૂવી અને બીજી પશ્ચાદાનુપૂવી પ્રધાન મને પૂર્વાનુપૂવી કહે છે, અને અપ્રધાન મને પશ્ચાદાનું પૂવી કહે છે, તેમાં આ નમસ્કારને જે પૂર્વનુપૂવથી કરેલા છે એમ માનશે તે ચરિતાળ થી પહેલા વિજ્ઞાન કહેવું જોઇએ કારણ કે કૃતકૃત્ય થવાથી તેમજ અરિહન્તએ તેમને નમસ્કાર કરેલા છે તે કારણથી સિદ્ધ ભગવાન અરિહન્તથી પણ શ્રેષ્ઠ છે હવે જે પશ્ચાદાનુપૂવીથી માનશે તે સૌથી પ્રથમ સાધુ, તે પછી ઉપાધ્યાય, અનન્નર આચાર્ય, ત્યાર પછી અરિહત અને છેવટે સિદ્ધને નમસ્કાર કર જોઈએ નહિ કે ઉપર પ્રથમ કહેવા પ્રમાણે એ કારણથી આ નમસ્કાર-પદ્ધતિ આનુપૂર્વી (ક્રમ)થી રહિત છે વગેરે १-'अभ्यहित च' उति (का.या ११४।१२) वचनेनाऽभ्यहितस्य पूर्वपयोगविधानात् ।