________________
६२
आवश्यकमूत्रस्य
दयो भजनीयाः (फचित्सभवन्ति कचिन्न ), इति सामान्यतः साधुशब्देन नमस्कारेऽन्नमस्कारजन्यस्य विशिष्टफलस्य प्राप्तिर्न जातु सभाति, नहि नरसामान्य नमस्कारेण राजादिनमस्कारजन्य विशिष्ट फल कचिदपि दृष्टचरम् । नरसामान्यग्रहणेन विशिष्टराजादिपरिज्ञानस्य तत्मसादस्य चैकान्तमसम्भवादिति सामान्यतो नमस्कारद्वैरिय विशिष्टफलानुत्पादकत्वादुपेक्ष्य पञ्चविधो नम स्कार आश्रित इति सक्षेपत एवाय नमस्कारों न विस्तरत इति ।
ही फल होता है, अरिहन्त आचार्य आदि के नमस्कार का नहीं, क्योंकि नमस्कार ऐसे शब्दो से किया जाता है जिनसे नमस्करणीयमें रहे हुए असाधारण गुणोंका बोध होसके, अरिहन्त आचार्य आदिमें रहे हुए गुणोका बोध अरिहन्त आचार्य आदि शब्दों से ही होसकता है, साधुशब्दों से कदापि नही ! जैसे कोई यह जानकर कि राजा भी तो मनुष्य ही है, मनुष्य शब्दसे राजाको नमस्कार करना चाहे तो वह राजाके नमस्कार का फल नही प्राप्त कर सकता है, राजाके नमस्कार के लिए उसका परिचायक शब्द चाहिये, अत एव जितने शब्दों के विना विशेष विशेष अवस्था में रहे हुए अरिहन्त सिद्ध आदिको का ग्रहण होना असम्भव था, उतने शब्दोंका ग्रहण करनेपर भी यह पच नमस्कार सक्षेपसे ही है विस्तारसे नहीं ।
છે મળે છે પણ આચાય આદિના નમસ્કારનુ ફળ મળતુ નથી, કારણ કે – નમસ્કાર એવા શબ્દોથી કરવામા આવે છે કે જેના વડે નમસ્કરણીયમાં રહેલા અસાધારણ ગુણાને બેધ થઈ શકે અહિન્ત, આચાય આદિમાં રહેલા ગુણ્ણાના બધ અરિહન્ત આચાર્ય વગેરે શબ્દોથીજ થઈ શકે છે, પરન્તુ સાધુ શબ્દથી પિ થઈ શકશે નહિ. જેમ કેઇ માને કે રાજા પણ મનુષ્ય છે મનુષ્ય શબ્દથી રાજાને નમસ્કાર કરવા ઇચ્છા કરે તે તે માથુસ રાજાને નમસ્કાર ४२ વાનું ફળ પ્રાપ્ત કરી શકશે નહિ. રાજાને નમસ્કાર કરવા માટે રાજાના નામના પરિચય કરાવનાર શબ્દનેજ ઉપયેગ કરવા જોઈએ એ કારણથી જેટલા શબ્દે વિના વિશેષ-વિશેષ અવસ્થામા રહેલા અરિહત સિદ્ધ આદિ સોનુ અહેણુ કરવુ અસભવ છે એલા શબ્દનું ગ્રહણુ કરતા છતાય આ પચનમસ્કાર સક્ષેપથીજ છે, વિસ્તા રથી નહિ