________________
प्रमैयबोधिनी टीका पद ५ सू ८ पृथ्वीकायिकादीनां पर्यायनिरूपणम् ६८३ एवञ्चव-अजघन्यानुत्कृष्टगुणकालकस्य पृथिवीकायिकान्तरस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुस्थानपतितो भवति, कृष्णवर्ण पर्यवैः, तुल्यः, अवशेपैः वर्णगन्धरसस्पर्शपर्यवे पट्स्थानपतितो भवति, द्वाभ्यामज्ञानाभ्याम् , अचक्षुर्दर्शनपर्यवैश्च षट्स्थानपतितो भवति, किन्तु-'णवरं सहाणे छट्टाणवडिए' नवर-पूर्वापेक्षया विशेषस्तु स्वस्थाने रवभवे स्वभवान्तरापेक्षयेत्यर्थः पदस्थानपतितो भवति, ‘एवं पंचवण्णा' एवं-पूर्वोक्तरीत्या, पञ्चवर्णाः-कृष्णलोअर्थात् वह दूसरे मध्यमगुण वाले पृथ्वीकायिक की अपेक्षा द्रव्य से और प्रदेशों से तुल्य है, अवगाहना से चतुःस्थानपतित होता है, वर्ण, गंध, रस, स्पर्श दो अज्ञानों और अचक्षुदर्शन के पर्यायों से षटूस्थानपतित होता है । विशेषता यह है कि एक मध्यम कृष्णवर्ण वाला पृथ्वीकाथिक दूसरे सध्यन कृष्णवर्ण वाले की अपेक्षा भी षट्स्थनपतित होता है । तात्पर्य यह है कि जैसे जघन्य और उत्कृष्ट कृष्णवर्ण का स्थान एक ही होता है-उसमें न्यूनाधिकता का संभव नहीं उस प्रकार मध्यम कृष्णवर्ण का स्थान एक नही. है । एक अंश वाला कृष्ण वर्ण जघन्य होता है और सर्वाधिक अंशों वाला कृष्ण वर्ण उत्कृष्ट कहलाता है। इन दोनों के मध्य में कृष्ण वर्ण के अनन्त विकल्प होते है, जैसे दो गुण काला, तीनगुण काला चारगुण, काला, दसगुण काला, संख्यातगुण काला, असंख्यातगुण काला आदि -आदि । इस प्रकार जघन्धगुण काले से ऊपर और उत्कृष्टगुण काले से नीचे कृष्ण वर्ण के मध्यम पर्याय अनन्त हैं अर्थातू जघन्यઅર્થાત્ તે બીજા ગુણ કાળા પૃથ્વીકાયિકની અપેક્ષાએ દ્રવ્યથી અને પ્રદેશથી તુલ્ય છે, અવગાહનાથી ચતુઃસ્થાન પતિત થાય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, બે અજ્ઞાને અને અચક્ષુદર્શનના પર્યાથી પટથાન પતિત થાય છે. વિશેષતા એ છે કે એક મધ્યમ કૃષ્ણ વર્ણવાળા પૃથ્વીકાયિક બીજા મધ્યમ કૃણ વર્ણવાળાની અપેક્ષાએ પણ પસ્થાન પતિત થાય છે. તાત્પર્ય એકે જેવા જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણ વર્ણના સ્થાન એક જ થાય છે તેમાં ન્યૂનાધિકતાનો સંભવ જ હેતો નથી. એ પ્રકારે મધ્યમ કૃષ્ણવર્ણના સ્થાન એક નથી હોતા એક અંશવાળા કૃષ્ણ વર્ણ જઘન્ય થાય છે અને સર્વાધિક અંશેવાળા કૃષ્ણવર્ણ ઉત્કૃષ્ટ કહેવાય છે. આ બેઉની મધ્યમાં કૃષ્ણ વર્ણના અનન્ય વિકલ્પ થાય છે, જેમ બે ગુણ કાળી, ત્રણ ગુણ કાળા, ચાર ગુણ કાળ દશ ગુણ કાળા, અસંખ્યાત ગુણકાળા વિગેરે વગેરે. એ રીતે જઘન્ય ગુણ કાળાથી ઉપર અને ઉત્કૃષ્ટ ગુણ કાળાથી નીચે કુણું વર્ણન મધ્યમ પર્યાય અનન્ત છે અર્થાત જઘન્ય ગુણ કૃષ્ણ