SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ प्रतापनासूत्र हियनाणीणं अणंता पज्जवा पण्णता ?' हे भदन्त ! तत्-अथ, केनार्थ-कथं तावत् , एवम्-उक्तरीत्या, उच्यते-जघन्याभिनिवोधिक ज्ञानीनां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णाभिणिवोहियनाणी नेरइए' जघन्याभिमिवोधिकज्ञानी नैरयिको 'जहण्णाभिणिनोहियस्स नेरइयस्स दव्यद्वयाए तुल्ले' जवन्याभिनिवोधिकस्य ज्ञानिनो नैरयिकस्य द्रव्यार्थतया तुल्यो भवति 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया तुल्यो भवति, तथैव 'ओगाहणट्टयाए चउट्ठाणयडिए' अवगाहनार्थतया शरीरोच्छ्यापेक्षया चतु:स्थानपतितो भवति, 'ठिईए चउढाणवडिए' स्थित्या-आयुः कर्मानुभवलक्षणस्थित्यपेक्षया, चतुः स्थानपतितो भवति, 'वण्णगंधरसफासपज्जवेहिं छटाणवडिए' जघन्य आभिनियोधिक ज्ञानी दूसरे अभिनिवोधिक ज्ञानी से द्रव्य की अपेक्षा तुल्य है, प्रदेशों की अपेक्षा से भी तुल्य है, किन्तु अव: गाहना की दृष्टि से चरथानपतित है, स्थिति की दृष्टि से भी चतःस्थानतित है, वर्ण, गंध, रस और स्पर्श के पर्यायों की अपेक्षा षट: स्थानपतिल है ! आसिनियोधिक ज्ञान के पर्यायों की अपेक्षा तुल्य है, श्रुतज्ञान और अवधिज्ञान के पर्यायों से षटूस्थान है । तीन दर्शनों की अपेक्षा पदस्थानपतित है। ___उत्कृष्ट आभिनियोधिक ज्ञानी के विषय में भी ऐसा ही कहना चाहिए अर्थात् एक उत्कृष्ट अभिनिवोथिक ज्ञानी दूसरे उत्कृष्ट अभिनियोधक ज्ञानी से द्रव्य की दृष्टि से तुल्य है, प्रदेशों की दृष्टि से भी तुल्य है, अवगाहना ले चतुःस्थानपतित है, स्थिति से चतुःस्थानपतित - ગૌતમસ્વામી–હે ભગવન શાકારણથી એમ કહેવામાં આવે છે કે જઘન્ય અભિનિબધિકત્તાની નારકેના અનંત પર્યાય છે. શ્રી ભગવાન –હે ગૌતમ | એક જઘન્ય આભિનિબંધિજ્ઞાની બીજા આભિનિધિજ્ઞાનીથી દ્રવ્યની અપે ક્ષાએ તુલ્ય છે પ્રદેશની અપેક્ષાએ પણ તુલ્ય છે, પણ અવગાહનાની દષ્ટિએ ચતુ સ્થાન પતિત છે, સ્થિતિની દષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગધ, રસ, અને સ્પર્શના પર્યાની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. આભિનિબેધિક જ્ઞાનના પર્યાની અપેક્ષાએ તુલ્ય છે, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના પર્યાથી ષટસ્થાન પતિત ત્રણ દર્શનેની અપેક્ષાએ ષટસ્થાન પતિત છે. અજઘન્ય-અનુત્કૃષ્ટ અર્થાત્ મધ્યમ આભિનિબધિક જ્ઞાનના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ. અર્થાત્ એક મધ્યમ આભિનિબધિક જ્ઞાની બીજા મધ્યમ આભિનિબાધિક જ્ઞાનીથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે. પ્રદેશોની દષ્ટિએ તુલ્ય છે. અવગાહનાની દષ્ટિએ ચતુ સ્થાન પતિત થાય છે. સ્થિતિની દષ્ટિએ
SR No.009339
Book TitlePragnapanasutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1975
Total Pages1196
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size80 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy