________________
६५०
प्रज्ञापनासुत्रे तदुपसंहरनाह-'से एएणटेणं गोयमा ! एवं वुच्चइ-जहण्णगुणकालगाणं नेरइयाणं अणता पज्जवा पण्णत्ता' हे गौतम ! तत्-अथ, एतेनार्थेन उपर्युक्तहेतुना, एवम्-उक्तरीत्या, उच्यते-यत् जघन्यगुणकालकानां नैरयिकाणाम् अनन्ताः पर्यवाः पर्यायाः, प्रज्ञप्ताः इति, ‘एवं उक्कोसगुणकालएवि' एवम्पूर्वोक्तरीत्या, उत्कृष्टगुणकालकोऽपि नैरयिक उत्कृष्टगुणकालकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतु:स्थानपतितः, स्थित्या चतुः स्थानपतितः, कृष्णवर्णपर्यवैस्तुल्यः, अवशिष्टवर्णगन्धरसस्पर्शपर्यवैः त्रिभिर्ज्ञानपर्यवैः, त्रिभिरज्ञानपर्यवैः, त्रिभिर्दर्शनपर्यवैश्च षट्स्थानपतिती भवति, इत्याशयः, 'अजहण्णमणुक्कोसगुणकालएवि एवं चेव' अजघन्यानु'कृष्टगुणकालकोऽपि नैरयिकोऽजेघन्यानुत्कृप्टगुणकालकस्य नैरयिकान्तरस्य, एवश्वेव-पूर्वोक्तवदेव द्रव्यार्थतया तुल्यः, प्रदेशार्थतया तुल्यः, अवगाहनार्थतया चतुः
उपसंहार करते हुए कहते हैं-इस कारण से ऐसा कहा गया है कि जघन्यगुण काले नारक के अनन्त पर्याय कहै गए हैं।
इसी प्रकार उत्कृष्ट गुण काले नारक के विषय में भी समझ लेना चाहिए, अर्थात् उत्कृष्ट गुण कालक एक नैरयिक उत्कृष्टगुण कालक दूसरे नैरयिक से द्रव्य की दृष्टि से तुल्य हैं प्रदेशों की दृष्टि से भी तुल्य हैं, अवगाहना की दृष्टि से चतुःस्थानपतित हैं, स्थिति की दृष्टि से भी चतुःस्थानपतित है, कृष्ण वर्ण के पर्यायों की दृष्टि से तुल्य है, शेष चार वर्णों के, गंध, रस और स्पर्श के तीन ज्ञानों, तीन अज्ञानों और तीन दर्शनों के पर्यायों से षट्स्थानपतित होता है।
मध्यमगुण काले नारक के विषय में भी इसी प्रकार कहना चाहिए, अर्थात् एक मध्यम कालागुण वाला नारक दूसरे मध्यम
ઉપસંહાર કરતા કહે છે આ પ્રકારે એવું કહેવું છે કે જઘન્ય ગુણ નારકના અનન્ત પર્યાય કહેલા છે.
એ જ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળા નારકના વિષયમાં સમજી લેવું જોઈએ, અર્થાત્ ઉત્કૃષ્ટ ગુણ કાળક એકનૈરયિક ઉત્કૃષ્ટ ગુણ કાળક બીજા નરસિકથી દ્રવ્યની દષ્ટિએ તુલ્ય છે, પ્રદેશની દષ્ટિએ પણ તુલ્ય છે, અવગાહનાની દૃષ્ટિએ ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિની દષ્ટિએ પણ ચતુઃસ્થાન પતિત છે, કૃષ્ણ વર્ણના પર્યાની દષ્ટિએ તુલ્ય છે, શેષ ચાર વર્ણોના ગંધ, રસ, અને સ્પર્શના, ત્રણ જ્ઞાને ત્રણ અજ્ઞાને અને ત્રણ દર્શનેંના પર્યાથી પથાન પતિત બને છે.
મધ્યમ ગુણ કાળા નારકના વિષયમાં પણ એજ પ્રકારે કહેવું જોઈએ, અર્થાત એક મધ્યમ કાળા ગુણવાળા નારક બીજા મધ્યમ કાળા ગુણવાળા નારકથી