________________
६३२
प्रथापना अणंता पज्जवा पण्णता ?' तत्-अथ केनार्थेन-कथं तावत् , एवम् उक्तरीत्या. उच्यते यत् जघन्यावगाहनकानाम् नैरयिकाणां अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः ? इति, __भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'जहण्णोगाहणए नेरइए' जघन्यावगाहनको नैरयिकः 'जहण्णोगाहणस्स नेरइयस्स दवद्वयाए तल्ले' जघन्यावगाइनकस्य नैरयिकस्य-नैरयिकान्तरस्य द्रव्यार्थतया-द्रव्याथिकनयेन, तुल्यो भवति 'पएसट्टयाए तुल्ले' प्रदेशार्थतया-प्रदेशापेक्षया तुल्यो भवति, 'ओगाहणट्टयाए तुल्ले' अवगाहनार्थतया शरीरोच्छ्यरूपारगाहनापेक्षयाऽपि तुल्यो भवति, अयं भाव:-'एकमपि द्रव्यमनन्तपर्यायमितिन्यायेन इदमपि नारकजीव द्रव्यमेकसंख्यावरुद्धम् अनन्तपर्याय भवितु मर्हति इत्यभिप्रायेण नैरयिको जघन्यावगाहनको जघन्यावगाहनकस्य नैरयिकस्य द्रव्यार्थतया तुल्यो भवतीत्युक्तम्, एवमेव इदमपि नारक जीवद्रव्यं लोकाकाशप्रदेशपरिमाणप्रदेशमिति जघन्यावगाहनको नरयिको जघन्यावगाहनकस्य नैरयिकस्य तुल्यो भवतीत्युक्तम्, तत्र प्रदेशवद्-अप्रदेशवद् उत्तर देते हैं-हे गौतम ! जघन्य अवगाहना वाला एक नारक दूसरे जघन्य अवगाहना वाले नारक से द्रव्य की अपेक्षा से तुल्य है प्रदेशों की अपेक्षा से भी तुल्य है ! अवगाहना की दष्टि से तुल्य है-उसमें कोई हीनाधिकता का संभव नहीं है कयोंकि जघन्य अवगाहना का एक ही स्थान होता है। तात्पर्य यह है कि प्रत्येक द्रव्य अनन्त पर्याय वाला होता है, इस न्याय के अनुसार नारक जीवद्रव्य एक होते हुए भी अनन्त पर्याय वाला हो सकता है । अनन्त पर्याय वाला होते हुए भी वह द्रव्य से एक हैं जैसे कि अन्य नारक एक एक हैं । इसी प्रकार प्रत्येक नारक जीव लोकाकाश प्रमाण असंख्यात प्रदेशों वाला होता है अतः प्रदेशों की अपेक्षा तुल्य है જઘન્ય અવગાહનાવાળા નારકેના અનન્ત પર્યાય કહેલા છે? - શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! જઘન્ય અવગાહના વાળ એક નારક બીજા જઘન્ય અવગાહનાવાળા નારકથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે. અને પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય છે. અને એ અવગાહનાની દષ્ટિએ પણ તુલ્ય છે. તેમાં કઈ હીનાધિકતા સંભવતી નથી, કેમકે જઘન્ય અવગાહનાનું એક જ સ્થાન હોય છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક દ્રવ્ય અનન્ત પર્યાયવાળાં હોય છે, એ ન્યાયના અનુસાર નારક જીવ દ્રવ્ય એક હોવા છતાં અનન્ત પર્યાયવાળા થઈ શકે છે. અનન્ત પર્યાયવાળા થવા છતા તે દ્રવ્યથી એક છે જેમકે બધા અન્ય નારકે એક એક છે એ પ્રકારે પ્રત્યેક નારક જીવ લેકાકાશ પ્રમાણે અસંખ્યાત પ્રદેશવાળા થાય છે, તેથી પ્રદેશની અપેક્ષાએ પણ તે તુલ્ય છે.